________________
ધર્મ અને રૂઢી.
બીજાનું નામ લેવામાં સાચ નથી કરતાં, જ્યારે હિંદુસ્થાનના જૂના રિવાજ પ્રમાણે ચાલનારાં પતિ-પત્ની એક બીજાનું નામ નથી લેતા. આપણે જેઈએ છીએ કે શહેરાના લૉકામાં આ રિવાજ શિથિલ થતા જાય છે. મારવાડી અને એવા કેટલાક લેકામાં તે વહુ પોતાની સાસુનું નામ પણ લખ઼ શકતી નથી. બલ્કે સાસુ પાસે હોય તે ઘુમટા કાઢે જ, અને ચુ માત્ર પણ ન કરી શકે. આટલી સખ્તાઇ ગુજરાતમાં નથી.
યૂરોપમાં ગર્ભ સંબંધી, ઋતુધમ સંબધી, ત્યાં સુધી કે ટટ્ટી અને પેશાબ સંબંધી કાષ્ઠ સ્ત્રી કાઇને પણ કઈં ન કહી શકે. જ્યારે હિંદુસ્થાનમાં તા સ્ત્રીયા સાથે ખેસીને જંગલ પણ જઇ શકે.
યૂરાપમાં પસીના, લાહી, પાચ, એવા પદાર્થીનું નામ લેવું પણ અવિવેક ગણાય છે. ત્યાં સુધી કે સ્રીયે। પોતાના શર્ટની અંદર જે કપડુ પહેરે છે, એનુ” નામ લેવુ પણ અવિવેક ગણાય છે, જ્યારે હિંદુસ્થાનમાં એ સંબધી લગાર . માત્ર પણ સૂકાચ નથી હોતા.
યૂરોપમાં કાષ્ઠ મરી જાય તે। આંખમાં આંસુ લાવીને રાવું, એ અસભ્યતા ગણાય છે, જ્યારે હિંદુસ્થાનમાં સ્ત્રી જાતિ ભરબજા– રમાં કે ચાકમાં ઉભી રહી છાતી પીટીને રાવામાં-કૂદી કૂદીને રાવામાં પણ કાચ નથી કરતી પહેલાંના કરતાં આ રિવાજમાં ઘણા ફેરફાર થયેલા જોવાય છે.
યૂરાપની સ્ત્રિઓ કાઇપણ પુરૂષના દેખતાં માજા પહેરવા કે કાઢવામાં પણ અવિવેક સમજે છે, જ્યારે તે જ અિયા માત્ર એક જ કપડું પહેરીને પુરૂષાની સાથે હાજમાં સ્નાન કરવું અને રમ્મત ગમ્મત કરવી, એમાં અવિવેક નથી માનતો.
આવીજ રીતે પુરૂષની સ્ટોર્મ ડકાર ખાવા, છીંક ખાવી, બંગોને ખાવું, એ બંધુ અવિવેક મનાય છે.
17
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com