________________
ધર્મ અને રૂઢી. રાખવામાં ધર્મના બદલે “અધર્મ” પણ થવાને પ્રસંગ આવે છે. ધર્મ” કરતાં ધાડ પણ પડે છે. માટે દરેક કાર્યમાં દીર્ઘસૂત્રી થઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કરી કાર્ય કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કૃતિ ( શાસ્ત્ર ), યુકિત અને અનુભૂતિ-આ ત્રણની કટી ઉપર ચઢાવીને જ કઈ પણ વિષયને નિર્ણય કરવો.
રૂદિયો” ને “ધર્મ'નું સ્વાંગ આપવા જેટલી જે અજ્ઞાનતા અત્યારે પ્રબળતાથી જેવાઈ રહી છે, એનું પણ ખાસ કારણ ‘વિચાર શકિતને અભાવ” એટલે કે માત્ર “લખ્યું તે વાંગ્યું,” એજ જણાય છે. એક રૂઢી કયા સમયમાં શા કારણથી ઉત્પન્ન થઇ, અને એ રૂઢી ચલાવે રાખવામાં લાભ છે કે નુકસાન, એને વિચાર કર્યા વિના માત્ર તે જરી ગતિ હૈ, એમ માનીને ધપાવે રાખવી. એ એક અજ્ઞાનતા નહિ તે બીજુ શું કહી શકાય ? ધ્રુદાના વખતમાં ઘરમાં પાળેલી બીલાડી શ્રાદ્ધ વખતે રાઈ અભડાવી નાખતી, તેથી તેને બાંધવી પડતી, પણ પિતાના શ્રાદ્ધ વખતે ઘરમાં બીલાડી નહિ હતી, એટલે બાંધવી કેને ? એમ ધારી પિતાના શ્રાદ્ધ વખતે કોથળો લઈને ઘરે ઘરે બિલાડી માટે ફરનાર બ્રાહ્મણપુત્રની મૂર્ખતા ઉપર આપણે હસ્યા વિના રહીશું કે ? અને કદાચ એ છોકરે એમ કહે કે-“ વાહ, મારા બાપા, મારા દાદાના શ્રાદ્ધ વખતે, શું મૂખ હતા, તે બીલાડી બાંધતા હતા ? ” તે વખતે આપણે દાંત પીસીને એને “મૂખનંદ શિરેમણિ” કહ્યા વિના રહીએ ખરા કે ?
ઘણું રૂઢિયો આમ પ્રચલિત થાય છે. મૂળ તપાસ્યા વિના, ઉત્પત્તિને ઇતિહાસ જોયા વિના એ રૂઢિયેને આપણે નભાવે જઇએ છીએ. પછી તે રૂઢિયોથી સમાજને ભયંકર નુકસાન જ કેમ ન થતું હેય ! આવી રૂઢિમાં ફેરફાર કરવામાં આપણે અચકાઈએ છીએ, એનું પ્રધાન કારણ તે મેં પહેલાં કહ્યું તે-રૂઢીને “ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com