________________
સમયને આળખા.
ધર્મી છે. એક અવિનાશી છે, તેા ખીજી વિનાશી છે. એક આત્મા સાથે સંબંધ રાખે છે, તેા ખીજી વ્યવહાર સાથે રાખે છે. મિયાં મહાદેવનું જોડુ કેમ એક કરી શકાય ? આકાશ અને પાતાળનુ અંતર કેમ હટાવી શકાય ? દિવસ અને રાતને ભેદ કેમ ભાંગી શકાય ?
આ પ્રસંગે આપણે જૈન સમાજમાં ચાલતી કેટલીક આધુનિક રૂઢિયા ઉપર દૃષ્ટિપાત કરીએ.
-
એ તા સૌ ક્રાઇ કબુલ કરશે કે-મંદિરા, દેરાસરા એ શાન્તનાં ધામા છે. દ્રવ્યપૂજા કે ભાવપૂજામાં કેવળ આત્મદ્દિના ચિંતવન સિવાય બીજું શું હાવુ જોઇએ ! અને જ્યાં આત્મશુદ્ધિનું ચિતવન—વિચાર હાય, ત્યાં બાહ્માડંબરની પ્રધાનતા નજ શોભે; પરન્તુ એજ દિશમાં થતી આત્માદ્દિની ક્રિયાઓ પ્રસગે ખેલીયા વિગેરૈના જે રિવાજો પડયા છે, એને કાઇ આત્મદ્ધિમાં સાધનભૂત કહી શકે તેમ છે ખરું ? અને એમ પણ કાઇ કહી શકે તેમ છે કેએ ખેલિયાના રિવાજો અનાદિ કાળથી ચાલ્યા આવતા હતા ? દાખલા. તરીકે, આરતી-પૂજા પ્રસ ંગે ઘી ખેાલવું; વઘેાડા પ્રસ ંગે ભગવાનને લઇને બેસવાનુ, છડી, ચામરનુ, છત્રનુ વિગેરે વિગેરે. આ રૂઢિયા આપણી કાલ્પનિક રૂઢિયા છે. કેવળ ઉપજ ઉત્પન્ન કરવાના અને લેાકેામાં એક ક્રિયા કરવા માટે હુ ંસા તુસી ન° થાય, એટલા માટે ઉત્પન્ન કરેલી કુઢિયા છે, એ કાણુ નહિં માને ? ધણાં સ્થાન એવાં છે કે જ્યાં આ રૂઢિયા નથી પણ, તેમ છતાં પૂજા-આરતી વિગેરે વિધિયા–ક્રિયા બરાબર થાય છે. ત્યારે શું એમ કહી શકાય કે એલી આવ્યા વિનાની એ ક્રિયા નિરર્થક છે?
આવી રીતે સેકા રૂઢિયા હજી પણ જૈનસમાજમાં હયાતી
૨૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com