________________
ધાર્મિક અભ્યાસ. सारामलदलकमलागारभूमिनिवासे !। छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिरामे ! वाणीसंदोहदेहे ! भवविનવાં શ્રદ છે વિ ! પિમ્ | ક |.
આને અર્થ વિદ્યાર્થિઓ શું ગેખે ? કોઈ બતાવશે ? લાંબા લાંબા સમાસયુકત વશેષણના અર્થો સમજાવવામાં તે શિક્ષકોના શારીરે કેટલે પસીને આવતા હશે કે જેમણે સંસ્કૃતની ગંધ પણ લીધી નહિં હેય, ત્યારે બિચારાં બાળકે માસ્તરના મુખથી એના અર્થને સાંભળતાં તેઓ કેવા અવાફ અને દિગમૂઢ થઈ જતા હશે, એની કલ્પના સહેજે થઈ શકે તેમ છે. આવી જ રીતનાં ઉત્તરોત્તર સુત્રો છે. હવે આ સૂત્રોના અર્થોને ટાવી માયો કયાં સુધી ફલદાયક નીવડી શકે, એને વિચાર કેઈપણ વિચારક આસાનીથી કરી શકશે.
અરે મૂલ અને અર્થ–બને ટાવવાની વાત તો દૂર રહી. મારવાડના અને ઠેઠ કાઠિયાવાડના વિદ્યાર્થિઓને ભણાવવાનું જેઓને કામ પડયું હશે તેઓને ખાસ્સો અનુભવ હશે કે મૂળસુત્રોને કંઠસ્થ કરાવવાં તેમની જીભ ઉપર લાવવાં, એ પણ કેવી ટેઢી ખીર છે ! “ચેતન ચતુર થઈ ચૂક ” અને “સેતન સતુર થઈ સૂક,”
રંતુ નિચા ” ને “ ૬ નિમચા ”, “ જવિદ્ધા ” ને “નવિષયપાગ” તેમ “નમો જ
શ્વસાહૂણં” ને “નો સ્ટોપ વષ્ય વાસુ” નો ઉચ્ચારણ કરનારા તેમજ સંયુક્તાક્ષરનું ઉચ્ચારણ કરતાં આખા શરીરને ડેલાવી દેનારા વિદ્યાર્થિઓને મૂળ સૂત્રો જ કંઠસ્થ કરાવવાં કઠિન થઈ પડે છે, અને વિદ્યાર્થિની સાથે શિક્ષકને પણ સવા છ ટાંક પસીને ઉતારવા પડે છે, તો પછી એ નિર્લેપ-કુમળાં મગજમાં
મકરંદના સુગંધી કછુઆની ઘણી સુંદર સુગંધમાં આસક્ત થયેલા ચપળ ભ્રમરની પંક્તિના ગુંજારવથી શોભાયમાન, મૂળથી
૧૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat