________________
( ૨૦ )
સંસ્થાઓ અને સંચાલકો.
ગતાંકમાં પ્રત્યેક જૈનસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની, અને તેને માટે સંસ્કૃત પ્રાકૃત શીખવવાની અનિવાર્ય આવશ્યકતા અને એની પદ્ધતિ સંબંધી મારા વિચારે પ્રકટ કરી ચૂક્યો છું. આ લેખમાં આપણી સંસ્થાઓ અને સંચાલકેના સંબંધમાં કંઇક વિચારે પ્રકટ કરવા ઈચ્છું છું.
આ વિષયને માટે વધારે વિસ્તારપૂર્વક આલેખવાની મારી ઈચ્છા હતી. અને તેથી જ થોડાક સમય પહેલાં આપણી સંસ્થાઓના છેલ્લામાં છેલ્લા રિપેર્યો મેળવવાની મેં કોશીશ કરેલી, પરતુ જોઈએ તેવી તેમાં સફળતા નથી મળી, એટલે સાધારણ રીતે આ સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com