________________
સમયને ઓળખે. જેવા પામીએ છીએ, તે કદાપિ જેવા ન પામત. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે આજે આપણે તીર્થો ખાસ કરીને શત્રુંજય તીર્થ આવી ભયભીત સ્થિતિમાં આવી પડ્યું છે. એ ગુરડમવાદિનેજ પ્રતાપ છે કે મહેણાં મહટાં મંદિરમાં લાખની મિલકત હોવા છતાં તે મિલકતથી ધર્મનાં કે સમાજનાં કાર્યોને લગાર પણ ફાયદો પહેચત નથી, બલ્ક એ મિલકતનો દુરૂપયોગ થઈ રહ્યો છે. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે-ઉપધાને અને એવી બીજી બીજી ધાર્મિક ક્રિયાઓમાં પણ આજે ટેકસે હયાતી ભોગવી રહ્યા છે. એ ગુરૂડમવાદિને જ પ્રતાપ છે કે આવા કટોકટીના સમયમાં પણ જૈન સાધુઓ પિતાનું સંગઠન કરી શકતા નથી. એ ગુરડમવાદિયે.
જ પ્રતાપ છે કે જૈનધર્મ પાળનારી અનેક જાતિ આજે અન્યાન્ય ધર્મોમાં ભળી ગઈ છે. એ ગુરૂડમવાદિનેજ પ્રતાપ છે કે જૈન સમાજને સામાન્ય વર્ગ આજે સાધુના નામથી ભડકી રહ્યો છે. ગુમવાદિએ જૈન સમાજમાં શું શું નથી કર્યું કે સમાજની છિન્નભિન્ન અવસ્થા ગુરૂડમવાદિના ગુરડમવાદને આભારી છે. મહેતાં હેટાં શહેરમાં વાડાઓ બંધાઈ જવા, એ ગુરડમવાદિના ગુડમવાદને આભારી છે. આદર્શ અને અતિ ઉપયોગી સંસ્થાઓને તેડી પાડવાને પવિત્ર (1) પ્રયત્ન ગુરૂડમવાદિયા જ કરે છે, પિતાની અધમતાને ઢાંકવા બીજાની ઉત્કૃષ્ટતાને અપકૃષ્ટતાના આકારમાં બતાવવાનું કાર્ય ગુરૂડમવાદિયે જ કરી રહ્યા છે. જિનમંદિર જેવાં શાન્તિનાં અને ધ્યાન કરવાનાં સ્થાને અશાંતિમય અને આડંબરી ગુરડમવાદિએ જ બનાવી મૂકયાં છે. ગુરડમવાદિએ શું નથી કર્યું ? એમના પવિત્ર (1) ગુરૂમવાદને પ્રભાવ એમણે કયાં નથી પા ? અને તેમ કરીને એ ગુરડમવાદથી તેઓ ચોક્કસ ઉપાશ્રયના માલીક બની બેસવા છતાં પોતાને અનગાર, ચોક્કસ ક્ષેત્રે
જે સમાજ સમાધિનતા માને
૧૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com