________________
એમાં શુ ?
અને તેથી તેમાં શિથિલતા લાવવી એ આત્માને હાનિ પહોંચાડવા બરાબર છે. એવીજ રીતે સમયાનુસાર બીજા કાર્યો પણ જરૂરનાં છે, અને તે સાધના તરફ અભિરૂચિ વધારી તે તરફ વૃત્તિ કરવી જોઇએ, અને જેટલા અંશે ન બની શકે, તેટલા અંશે ન્યૂનતા ભાવવી, પરન્તુ એમ કદી ન માનવું કે ‘ એમાં શું ? ” “ એમાં શું ? ના મન્તવ્યથી પોતાનું લક્ષ્યબિંદુ રાખી તેને
""
આશા છે કે ‘ આત્મકલ્યાણ ' તે પ્રવૃત્તિ કરવામાં આવશે.
દૂર થઇ અનુકૂળ
૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com