________________
સમયને ઓળખે.
સાધન માનું છું. અને દરેક સાચા સાધુએ બીજા ભવ્ય જીવોના ઉદ્ધારને માટે સંસારની વાસનાઓમાં રચી-પચી રહેલા જીવોને ઉદ્ધાર કરવા ભરસક પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક મનુષ્યને દીક્ષાનું મહા
મ્ય સમજાવવું જોઈએ. અને યોગ્ય છેને યોગ્ય સમયમાં, યોગ્ય સગોમાં દીક્ષા આપવી જોઈએ. એમ પણ માનું છું. પરંતુ તેની સાથે સાથે દીક્ષા આપનારે પિતાની યોગ્યતાને-જવાબદારીને પણ ખ્યાલ અવશ્ય કરવાની જરૂર છે. એક વ્યવહાર અકુશળ અને નિરક્ષર ભટ્ટાચાર્ય મનુષ્ય એક મહાન જવાબદારી ભર્યું કાર્ય ઉઠાવવા ચાહત હોય, તે તે જેટલું અયોગ્ય કહેવાય, તેટલું જ પોતાની યોગ્યતાને ખ્યાલ કર્યા સિવાય બીજાના જીવનની દેરી હાથમાં લેવાનું કાર્ય અગ્ય છે. અએવ દીક્ષા આપવાની ઈચ્છા રાખનાર દરેક સાધુએ પિતાની યોગ્યતાને ખ્યાલ પહેલાં કર જોઈએ છે.
દીક્ષા આપનારમાં કયા કયા ગુણ આવશ્યક છે, એ સંબંધી જૈનશાસ્ત્રોમાં અનેક સ્થળે ઉલ્લેખ છે. પરંતુ તે બધા ઉલ્લેખોને અહિં ઉતારે ન કરતાં શ્રીમાન માનવિજયજી ઉપાધ્યાયે ધર્મસંગ્રહમાં બતાવેલા ગુણે જ માત્ર આપણે સંક્ષેપમાં જોઈએ.
ધર્મ વંદના દ્વિતીય ભાગના તૃતીય અધિકારમાં દીક્ષા આપનાર ગુરૂમાં આ ૧૫ ગુણની આવશ્યક્તા બતાવવામાં આવી છે –
9 પિઝાનત્રન–શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેણે દીક્ષા લીધેલી હોવી જોઈએ. આ ગુણથી સ્પષ્ટ થાય છે કે ગમે તે વખતે ગમે તેમ કપડાં પહેરી લેનાર ગુરૂ બનવાને અધિકારી નથી. વાચકે વિચારી શકશે કે ઘડીમાં કયાંય ને ઘડીમાં કયાંય, ઘડીમાં કયાંય ને ઘડીમાં કયાંય, એમ મનમાં આવ્યું તેમ જ્યાં ત્યાં વેષે બલી સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com