________________
દીક્ષા.
"
>
થનારા ગુરૂ કહી શકાય કે કેમ ? પણ અત્યારે તે વિધિ પૂર્વક દીક્ષા લીધાની વાત તા દૂર રહી, પતિત થએલા અને વારસાર બહિષ્કૃત ચએલા પણ ખાસ્સા ‘ગુરૂદેવ ' કે પન્યાસજી મહારાજ દીક્ષા આપે છે, એટલું જ નહિં દીક્ષાઓ આદિની પણ ક્રિયા
કરાવે
સીમા છે.
થઇ
પરન્તુ ઉપધાન અને વડી છે. સ્વચ્છંદતાની તે
કંઇ
૨ આસૈયિતમઃ—ગુરૂકુલવાસ સેવી હાવા જોઇએ. ગુરૂ બનનારે ગુરૂકુલવાસનુ સેવન કર્યુ” હાવુ જોઇએ. જૈન સમાજમાં ગુરૂકુલના સેવનની, બારિકાથી આપણે અવલોકન કરીએ તે, ખરેખર અતિ શોચનીય દશા દેખાયા વિના નથી રહેતી. સ્વચ્છંદ-તાના કારણે અત્યારે ગણ્યા ગાંઠયા ભાગ્યશાળીએ જ એવા નિકળશે કે જેમણે ગુરૂકુલવાસનું સુચારૂ રૂપે સેવન કર્યુ” હશે અથવા જેએ કરતા હશે; પરન્તુ જેણે ગુરૂકુલવાસ સેવ્યા નથી, તેનામાં શાન્તિ, ગંભીરતા, સમયજ્ઞતા અને શાસ્ત્રની ખાખતાનું રહસ્ય સમજવામાં ભાગ્યેજ આવી શકે છે, અને તેથી તે ગુરૂ બનવાના અધિકારી નથી થતા. ખરી વાત છે કે જે સાચા શિષ્ય બન્યા નથી—જેણે ખરૂ શિષ્યર્વજ ભાગવ્યુ` નથી, એ ગુરૂ ખનીજ કેમ શકે ? જે સાચા સેવક બને છે, તેજ ક્રાઇ દિવસ સેવ્ય બની શકે છે. તેમ . જે સાચે શિષ્ય બને છે તેજ ગુરૂ બનવાના અધિકારી થઈ શકે છે.
રૂ અવિષિતાન્ત્રિ:—જેણે પોતાનુ ચારિત્ર ખંડિત નથી કયુ"અખંડિત ચારિત્ર રાખ્યું છે, તે.
? તિાનમઃ—જેણે વિધિપૂર્વક આગમાનું અધ્યયન કર્યુ હાય. શાસ્ત્રકારે વિધિપૂર્વક આગમાનું અધ્યયન કરેલું બતાવ્યું છે, એનુ કારણ એ છે કે ગુરૂગમ પૂર્વક આગમાનું અધ્યયન કરેલું
૧૦૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com