________________
સમયને ઓળખો.
હોવું જોઈએ. આગમને અભ્યાસ એ સામાન્ય શાસ્ત્રોને અભ્યાસ નથી. મહાન ગીતાર્થ ગુરૂઓ પાસે જેઓ આગમનું અધ્યયન કરે છે, તેજ આગમના રહસ્યને મેળવી શકે છે, નહિ તે સના અર્થો ઉલટ-પાલટ કરવામાં લગાર વાર ન લાગે અને અત્યારે એ પ્રમાણે સ્વછંદતાથી આગમ જેનારાઓની શ્રદ્ધાઓ ઉપર કાલિમાઓ લાગેલી પણ આપણે કયાં નથી જોતા ?
- ૯ તરવયિત્ત ત્ત્વને જાણનાર હોય. ન્યાય વ્યાકરણ કે બીજા શાસ્ત્રને ભણું જવા, એ જુદી વસ્તુ છે, અને તત્વના જ્ઞાતા થવું એ જુદી વસ્તુ છે. અતએવ ગુરૂ તેજ બની શકે જે તત્ત્વજ્ઞ હેય.
૬ ૩પશાત્ત–મન, વચન, કાયાના વિકારોને રોકનારદમન કરનાર હોય.
૭ ૩fહસ્તે પ્રવને રાત્રથયુત્ત–સાધુ-સાધ્વી શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંધ પ્રત્યે વાતસલ્યભાવવાળે હેય.
૮ સર્વરરહિતાવી–સમસ્ત જીવોના હિતનું અન્વેષણ કરનાર હોવો જોઈએ. અર્થાત સમસ્ત જીવોનું હિત ચાહનાર હોય, નહિ કે બીજાઓને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે. બીજાઓને પાયમાલ કરવા માટે, રાત દિવસ પ્રપંચ ખેલનાર હોય.
૨ ચ–બીજાના ગ્રાહ્ય વચનેને આદર કરનાર હોય. રાછા સુભાષિત છે એનું પાલન કરનાર હોય. નહિ કેહઠાગ્રહી-દુરાગ્રહી.
૨૦ મનુવર્તા–વિચિત્ર સ્વભાવવાળા મનુષ્યમાંથી ગુણેને શોધી, એ ગુણોનું અનુકરણ કરવાની બુદ્ધિવાળો હોય.
૧૨ ર–ગંભીરતાવાળે હેય. ગંભીરતા એ તે બધા
૨૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com