________________
દીક્ષા.
બની ગયું છે. ખરે છે કે “લેમિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી.” શિષ્યલોભથી એવા ઘણા ધૂતારાઓ ઠગાઈના ધંધા કરી અનીતિમય જીવન ગુજારી રહ્યા છે અને અમારા મહાત્માઓ એવું જીવન ગુજારવામાં તેમને સહાયક થઈ રહ્યા છે, આ શું ઓછું પુણ્ય (I) ઉપાર્જન કરી રહ્યા છે ? આવા મહાત્માઓ ઘણી વખત પતેજ ગાય છે, પિતાનાં કપડાં કાંબળીયે અને વખતે પ્રાઇવેટમાં રખાવેલી માલમતાઓ પણ ગુમાવી બેઠેલા સંભળાય છે, છતાં એ ભવૃત્તિને ક્યાં છેડાય છે? અસ્તુ,
હવે આપણે એ જોઈએ કે શાસ્ત્રકારે દીક્ષાના ઉમેથ્વારમાં કયા ક્યા ગુણે જોવાનું ફરમાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com