________________
સમયને આળખા.
આ પ્રસંગે આપણી સંસ્થાઓની માંગત્તિ સંબંધી કઇંક વિચાર કરવા આવશ્યક સમજું છું.
જૈનસમાજમાં કેળવણીના પ્રચાર નિમિત્તની અનેક સંસ્થા હયાતી ભાગવે છે. આમાંની કઇ સંસ્થા પાસે કેટલું ધન છે, અને ધ્રુવી રીતે ચાલે છે, એ બતાવવા હું નથી ઇચ્છતા, માત્ર આપણી કેટલીક સંસ્થાએની માંગવૃત્તિના સબંધમાંજ મારે કંઇક કહેવાનુ છે.
સંસ્થાઓ, એટલે જ્યાં સુધી તેની પાસે ખર્ચના જેટલી નિશ્ચિત આવક ન થાય ત્યાં સુધી સમાજ પાસે માગણી કરવાનું તો તેનુ કબ્ય રહ્યુંજ, પરન્તુ માગણી માગણીમાં પણ ફ છે.
k
એવા ઉઠાઉગીર ઉપદેશકા (!) કે જેઓ ભાટ-ચારણાની માફક ભાઇ બાપ કરતા, અને પરાજયાં કે રાસડા સંભળાવતા ગામ ગામ કરે, આચારવિચારનું નામ ન હેાય, સા ખાંડી ખેાલીને છ ટાંક ભાર પશુ પાલન ન કરે, એવા ઉપદેશને ગામ ગામ માકલવા, સંસ્થાના ઉદ્દેશા સમજાવવા, દેશહારની, સમાજોહારની, અને સ્વર્ગના દરવાજા બતાવનારી વાતા કર્યો પછી આખરે “ આપજો અન્નદાતા, તમારાં બાળકાનું રક્ષણ કરો, અનાથને આશ્રય આપો, આટલાં બાળકને ઉદ્ઘાર કરી, ” ઇત્યાદિ ધરે ધરે ધર્માંસાદે પડાવવા. આવી માંગણુત્તિ મારા નમ્ર મત પ્રમાણે બિલકુલ નહિં ઇચ્છવા યાગ્ય છે. આવા. ટેલીયાભટ્ટોને ફેરવવામાં સંસ્થાના સંચાલકે ભલે ફાયદે સમજતા હાય, પરન્તુ તત્ત્વષ્ટિએ એની સમાજ ઉપર તેા ખુરી અસર થાય છેજ, પરન્તુ એથી સંસ્થાના હિતને પણ સાધારણ ધક્કો પહોંચે છે. સૌથી માટા ધક્કો તા એજ છે કે જેઓની શિક્ષાને માટે એ નાણાં એકઠાં કરવામાં આવે છે, એના આત્મા સાવ મુડદાલ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com