________________
સમયને આળખા.
ભય ભાગ્યેજ હાય છે. પરિણામે માંગવૃત્તિવાળાઓને પોતાના ક વ્યનું –મનુષ્ય જન્મની સાÒકતાનું પણ ભાન ભાગ્યેજ રહે છે. માંગવૃત્તિવાળાઓને દુનિયાના દાસ થઈને રહેવુ પડે છે. એમના આત્માએ મુડદાલ બની જાય છે. આત્મશકિતયાના વિકાશ એમનાથી હજારો કાસ દૂર થાય છે. એ વૃત્તિવાળાઓને પછી બીજું કંઇ પણ પુરૂષા ભર્યુ કાર્ય કરવાની સૂઝ પડતીજ નથી.
હિંદુસ્થાનના છપ્પન લાખ કે બહેાત્તેર લાખ ભિક્ષુકા-માંગણુવૃતિથી જીવન ગુજારનારાઓ ઉપર મોટે ભાગે આખા દેશની જે કરડી નજર થઇ રહી છે, એમાં વજૂદ અવશ્ય છે. દેશના ભિક્ષુકાની માંગત્તિએ તેમને કેટલી હદે નીચે ઉતારી મૂકયા છે, એ હવે છાનું રહ્યું નથી. ગૃહસ્થાના ગુરૂ તરીકેના દાવા કરવા છતાં શું પૈસા કે શું સ્ત્રી પરિચય, શુ' ભાંગ કે શું ચરસ-એકથી પણ દૂર નહિ રહેનારા ગુરૂએ, ભિક્ષુકા, માંગનારાઓ જનતા પર શુ` ઉપકાર કરી શકે ? અને જો દેશને જરા પણ ઉપકાર ન કરતા હાય તે પછી રાષ્ટ્રને માટે તે ભારભૂત ગણાય, એમાં આશ્રય જેવુ શું છે ? જૈનમાધુઓની સ્થિતિ આથી જુદી છે. ભીન્ન ભિક્ષુકા
,,
કહે છે. ત્યારે મુશ્કે
કાઈ પણ વસ્તુ માટે : “ બાપજી આપેા લીથી મળે છે, જ્યારે જૈનસાધુને બાપજી ત્યા-સ્વીકારા ’ કહેવા છતાં પણ મુશ્કેલીથી સ્વીકારે છે. કારણ કે–બન્નેની વૃત્તિઆમાં કર છે. એકમાં લાભવૃત્તિ-સ્વાર્થવૃત્તિ છે, જ્યારે બીજામાં ત્યાગíત્ત, નિસ્પૃહતા છે. લાભવૃત્તિવાળા મનુષ્યા જંગના દાસથઈને રડું છે, જ્યારે નિઃસ્પૃહ મનુષ્ય જગતને પોતાના દાસ બનાવે છે. જગત એનુ દાસ થઈને રહે છે. જૈનસાધુએની ત્યાગવૃત્તિ નિ:સ્પૃહતા માથી પણ આગળ વધેલી છે. તે પોતાના શરીરથી પણ બેદરકાર રહે છે. ભાજન જેવી વસ્તુ માટે પણ પિ
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
6