________________
(૩૦) માંગણવૃત્તિ.
ગણવૃત્તિ ” એ કેટલે બધે ઘણિત શબ્દ છે ?
- કેટલે તિરસ્કરણીય છે ? “ માંગણવૃત્તિ' ઉપર જીવન ગુજારનારને પણ જો આપણે એમ કહીએ કે “ઓ ભીખમંગા” તે તેના હૃદયમાં જરૂર આઘાત પહોંચશે. સંસારની બધી વૃત્તિ કરતાં આ વૃત્તિ–માંગણવૃત્તિ અત્યન્ત નિકૃષ્ટ છે. પિતાની ઇચ્છાને પૂરી કરવા માટે બીજાને આજીજી કરવી, દીનતા પૂર્વક હાથ લાંબો કરે એ શું ? આત્મગૌરવને ગુમાવી બેસવાનું છેલ્લું પગથીયું અથવા સ્વત્વાભિમાનને બેઈ બેસવાની કરતા છે. જ્યાં
જ્યાં “માંગણવૃત્તિ” પ્રવેશી છે, ત્યાં ત્યાં ગૌરવને ઘટાડે અવશ્ય થયો છે. “માંગણત્તિ' વાળાએમાં શરમ કે દક્ષિણતા, લજજા કે
૨૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com