________________
દીક્ષા. શિષ્યા બનાવવા તરફ પ્રવૃત્તિ કરવી ઘટે છે. પોતાની અયેાગ્યતામાં ખીજાઓને મૂડી પોતાનું અને પરનુ જીવન પાયમાલ કરવું, એ તો કાઇ પણ રીતે યાગ્ય ન કહેવાય. હા, જેએ ગુરૂના ગુણો ધરાવે છે, તેઓ યાગ્ય પુરૂષોને યાગ્ય સમયમાં અને યેાગ્ય દીક્ષા આપે, એ ખરેખર પ્રશ ંસાને પાત્ર છે.
સયેાગામાં
ઉપર પ્રમાણે આપણે · દીક્ષા કાણે આપવી ? ” હવે આપણે પોતાની અયેાગ્યતામાં દીક્ષા આપવાનું -તપાસીશું.
એ જોયુ, પરિણામ
૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com