________________
દીક્ષા.
- -
-
-
-
નથી. માટે દીક્ષા લેનારે પોતાની જવાબદારી અને ધર્મો અવશ્ય સમજવા જોઈએ.
હવે દીક્ષા આપનાર-ગુરૂએ દીક્ષા કેને આપવી ? કયારે આપવી ? કેવા સંયોગમાં આપવી ? શા માટે આપવી ? ઇત્યાદિ બાબતોનો વિચાર કરો રહે છે. આ વિચાર હવે પછી કરવા ઉપર રાખી અત્યારે તે આટલેથી જ વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com