________________
સમયને ઓળખો.
(૨૬) ગત લેખમાં આપણે “ દીક્ષા ”નું માહામ જોઈ ગયા. તેની સાથે સાધારણ દ્રષ્ટિએ એ પણ તપાસ્યું કે દીક્ષા શા માટે લેવી ? દીક્ષા લેનારને શે ઉદ્દેશ હે જોઈએ ?
દીક્ષા લેનારને ઉદ્દેશ “ આત્મકલ્યાણ નિકાયના કૂટાથી નીકળવાને હોવો જોઈએ. નહિ કે ઉલમાંથી નીકળીને ચૂલમાં. પડવાનો. નહિ કે મેહના ખાબોચિયામાંથી નીકળી મેહના સાગરમાં પડવાને ! નહિ કે–મહંતજી-ગુરૂજી કહેવરાવવા માત્રને ! આથી વધારે સ્પષ્ઠ શબ્દોમાં કહીએ તો
मूंड मुडाये तीन गुण
मिटे सीस की खाज । खाने को लड्डु मिले
लोक कहे महाराज ।। આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનો ઉદેશ નહિ હોવો જોઈએ. જેઓ આ બાહ્ય લાલચથી દીક્ષા લે છે, તેઓ ખરેખર જાણી જોઈને પિતાના આત્માને અધોગતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે..
આ ઉપરાન્ત દીક્ષા લેનારની જવાબદારીને ખ્યાલ પણ તે લેખમાં ઉપસ્થિત કરાવ્યું છે. એટલે કે–દીક્ષા લેનાર ન કેવળ પિતાના આત્મકલ્યાણને માટેજ દીક્ષા લે, પરંતુ દીક્ષા લીધી પછી તે જગતના ગુરૂ બને છે, દીક્ષા લીધી પછી તે જગતને આદર્શ બને છે, એટલે એણે તો એક ચેખા–નિર્મળ આદર્શ—કાચની. માફક રહેવાનું છે.
હવે આ લેખમાં આપણે એ વાતને વિચાર કરીએ કે, “ દીક્ષા કોણે આપવી ? »
ઉપસ્થિત કોલેનારની જવાબદારીના પ્રયત્ન કરે છે.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com