SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં શુ ? અને તેથી તેમાં શિથિલતા લાવવી એ આત્માને હાનિ પહોંચાડવા બરાબર છે. એવીજ રીતે સમયાનુસાર બીજા કાર્યો પણ જરૂરનાં છે, અને તે સાધના તરફ અભિરૂચિ વધારી તે તરફ વૃત્તિ કરવી જોઇએ, અને જેટલા અંશે ન બની શકે, તેટલા અંશે ન્યૂનતા ભાવવી, પરન્તુ એમ કદી ન માનવું કે ‘ એમાં શું ? ” “ એમાં શું ? ના મન્તવ્યથી પોતાનું લક્ષ્યબિંદુ રાખી તેને "" આશા છે કે ‘ આત્મકલ્યાણ ' તે પ્રવૃત્તિ કરવામાં આવશે. દૂર થઇ અનુકૂળ ૧૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy