________________
(૨૫)
દીક્ષા.
* રીક્ષા ” એટલે મેક્ષની નિસરણું. દીક્ષા' એટલે સ્વર્ગની
“ચાવી. “ દીક્ષા' એટલે પ્રાણિ માત્રની આરાધ્ય દેવી. દીક્ષા” એટલે સ્વર્ગના આત્માઓને પણ આત્મકલ્યાણ માટે લલચાવનારી સુંદરી, અને “દીક્ષા ” એટલે સાંસારિક પદાર્થોમાં આસક્ત બનેલા છેને મેક્ષ તરફ આકર્થનારી એક વૈધૃતિક -શક્તિ. આ દીક્ષાને કેણ ન પસંદ કરે ? આ દીક્ષાને કેણ અનાદર કરે. જ્યાં રાજ્યને ભય નથી, જ્યાં ચેરને ભય નથી, જેનાથી આ લેકમાં સુખ છે અને પરલોકમાં હિત થાય છે અને જે દીક્ષામાં - ભલભલા નરદેવ પણ શિર ઝુકાવી રહે છે, અને જે દીક્ષા ઉત્તમ કીર્તિને પ્રાપ્તિ કરાવે છે, આ “ દીક્ષા ” ગ્રહણ કરવા તરફ કેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com