________________
દીક્ષા.
-
-
--
-
-
-
મન ન લલચાય ? ચક્રવત્તિની ઋદ્ધિ સમૃદ્ધિ અને ઈકની સાહેબી આ દીક્ષાના સુખ આગળ પાણી ભરે છે.
न चेन्द्रस्य सुखं किञ्चित्
न सुखं चक्रवर्तिनः । सुखमस्ति विरक्तस्य
मुनेरेकान्तजीविनः ॥ મુનિયેના સુખની-દીક્ષિતેના સુખની શી મહિમા ગાવી ? આવી દીક્ષાની–આવા શ્રમણત્વની–આવા સાધુત્વની કો કમભાગી પુરૂષ ન ઇચછા કરે ? અને જે આ સાધુત્વના વાસ્તવિક સુખને અનુભવ કરી રહ્યો છે, તે સાધુ શા માટે બીજા જીવોને આ સુખના ભાગી બનાવવા ઉપદેશ ન કરે ? અને જે એવા ઉપદેશ ન થયા હવ, તે એક સમયે જૈન સમાજમાં હજારોની સંખ્યામાં જે મુનિરાજે આ પૃથ્વીતલને પાવન કરતા હતા, તે પાવન કેમ કરી શક્ત ? અરે, જે એમ સાધુઓ ન થયા હત, તે આજે જૈન સમાજ પિતાના ઇતિહાસમાં હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, હીરવિજયસૂરિ અને એવા હજાર શાસનપ્રભાવક પુરૂષના સુવર્ણાક્ષરે લખાએલાં નામેથી
જે ગૌરવ ભેગવી રહેલ છે, તે ભેગવતે પણ કેમ ? પણ સબુર - “ દીક્ષા લેવી, એ કંઈ બાળકના ખેલ નથી. અને કદાચ - “ લેવી ” જે સહેલું પણ હોય તે પણ “દીક્ષા પાળવી ” એ તે ખરેખર ટેઢી ખીર છે. જેમાં કહેવાતી ઉક્તિઓ પ્રમાણે તે “ તરવાની ધાર ઉપર ચાલવું અને દાંતથી લેઢાના ચણા ચાવવા, - જેટલું જ નહિં, પરંતુ તેથી પણ વધારે કઠિણ કાર્ય “ દીક્ષા ” પાળવામાં છે. “ અષ્ટપ્રવચન માતા ” ની રક્ષા પૂર્વક પાંચમહાવતેનું પાલન કરવું, એ અપૂર્વ વૈરાગ્ય હોય, અને સંસારની વાસનાઓથી - સર્વથા ચિત્ત હડી ગયું હોય તે જ તે “ દીક્ષા” નું-ભાગવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com