________________
સમયને ઓળખે.
દીક્ષા નું પાલન થઈ શકે છે. દીક્ષા લીધા પછી પણ છળકપટ ન જાય, દીક્ષા લીધા પછી પણ સાંસારિક પ્રલોભનેથી ચિત્ત દૂર ન થાય, દીક્ષા લીધા પછી પણ પુસ્તક કપડાં કે બીજી વસ્તુઓ ઉપરની મૂચ્છી ન હો, દીક્ષા લીધા પછી પણ રાગ-દ્વેષની પ્રવૃત્તિ વધતી રહે, અને દીક્ષા લીધા પછી પણ ઉપાશ્રય કે ક્ષેત્રે ઉપરના મમત્વ દૂર ન થાય, તો પછી એ “દીક્ષા લીધા ” ની સાર્થક્તા. શી છે ? કયાં તે મહાપુરૂષોની દીક્ષા, કે જેમને દેખતાની સાથે જ ક્રોધી માણસ પણ શાન્ત જઈ જતે અને ક્યાં આજે ભાગવતી. દીક્ષાને પિોકાર કરનારાઓની “ દીક્ષા ” કે જેમને જેવાથી ન કેધ થત હેય એને પણ ક્રોધ થાય અને કદાચ ચૌદમું રત્ન પણ. ચખાડવા તૈયાર થાય. “ દીક્ષા ” દીક્ષા માં પણ કેટધું અંતર છે. કહેવાની મતલબ કે “દીક્ષા ” લેવી, એટલાજ માત્રથી કઇ “દીક્ષા’ ની “ ભાગવતી દીક્ષા ની સાથેતા થતી નથી. દીક્ષા લીધા પછી. પિતાના “ આત્મ કલ્યાણ ના લક્ષ્ય બિંદુને નજ છેડવું, એમાંજ ખરી બહાદુરી છે.
આવી જ રીતે દીક્ષા લેવામાં જેમ પોતાના આત્મકલ્યાણ તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે, તેવી જ રીતે “ દિક્ષા લેનારે પિતાની જવાબદારીને પણ ભૂલવી જોઇતી નથી. દીક્ષિતેની–સાધુએની જવાબદારીના સંબંધમાં હું ઘણી વખત મારા વિચારે બતાવી ચૂકયો છું. એટલે વિસ્તારથી ન કહેતાં એટલું જ માત્ર કહીશ કે “ દીક્ષા ” લેવી એટલે જગતના ગુરૂ બનવાનું છે, “દીક્ષા ” લેવી એટલે એક દસ વીસ કે પચીસ માણસના કુટુંબના સર્કલ- - માંથી મુક્ત થઈ વસુધૈવ કુટુંબકમ્ બનવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના પૂજ્ય બનવાનું છે. “ દીક્ષા લેવી ” એટલે જગતની દષ્ટિએ આદર્શ બનવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના કલ્યાણને .
૧૯૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com