________________
इतो भ्रष्टस्ततो नटः
આ લક્ષભિંદુને ચૂકવાનાં લક્ષણા નહિ તા ખીજું શું છે ? અમારા મુનિવ આમ લક્ષ ચૂકવા છતાં પણ પોતાનાં વ્યાખ્યાનામાં તેજ પૂર્વાચાયોનાં ઉદાહરા જોરશેારથી સંભળાવશે કે જેમણે કેવળ ધર્મની રક્ષા ખાતર જૈનધર્મની પ્રભાવનામાં જ પેાતાનાં જીવને વ્યતીત કર્યાં હતાં. લગાર પણુ ઐહિક સ્વાર્થને પેાતાના કાર્યોમાં સ્થાન નહેાતું આપ્યું,
સમ્પતિરાજાએ કૃત્રિમ સાધુઓને અનાર્ય દેશેામાં મેક્લી મુનિરાજોને વિહાર ખુલ્લા કર્યાંનું દૃષ્ટાન્ત અમારા મુનિવની જિન્ન ઉપર બરાબર રમી રહ્યું છે; કુમારપાળ અને હેમચંદ્ર, હીરવિજ્યસૂરિ અને અકબરનાં દૃષ્ટાન્તા પણ અમે ધડાકા સાથે જનતાને સંભળાવીએ છીએ, ધર્મની નિંદા નહિ થવા દેવાના કારણે સાધુએ પાતાના વેષ ખાળી દીધાનાં ઉદ્યહરણા પણ આપીએ છીએ.
પણ એ બધુ... ગૃહસ્થાને સમજાવવા ખાતર. અમે આવા શાસન ર`ગી છીએ, એવુ ઠસાવવાની ખાતર અમારે તેમાંનું કંધ કરવુ નથી. અમારે તેા અમારા ભકતા પાસે વાહવાહ કહેવરાવવી છે. અને તેટલા માટે જ અમે દૃષ્ટાન્તાદ્વારા ગૃહસ્થાને ઉત્તેજિત કરીએ છીએઅમારા શાસનપ્રેમ બતાવીએ છીએ,
પરન્તુ અમારે તેમાંનું કરવું–ધરવું કંઇ નથી. અમારે તે અમારાં ધાર્યાં ક્ષેત્રમાં રહેવુ છે, અને માજો ઉડાવવી છે, અમે બહાર નીકળીએ તે। મન ધાર્યા તાકાના કેમ કરી શકીએ ? અમારી સત્તાના ઉપયાગ કેમ કરી શકીએ ! બીજાની ઈષ્યોથીકે ગમે તે કારણે આચાયોદિ પદવીઓ લેવી હાય તે ક્રમ લઈ શકીએ ? પરન્તુ અમારા મુનિવ ભૂલી જાય છે ! આ પ્રમાણે વત માનમાં તો ભ્રષ્ટસ્તતો નટ: જેવું જ અને છે, જે ઉદ્દેશથી ચારિત્ર સ્વીકારાયુ છે, તે ઉદ્દેશની પૂર્તિ શું આથી
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com