________________
(૨૪) એમાં શું ?
એમાં શું ?' કેવું સુંદર શસ્ત્ર ! કેટલે સુંદર બચાવ! ભલા
' ભલા વાદિયે, ટીકાર અને હેતુના હેતુઓ માગી જીવ ખાનારાઓને પલ્લે છેડાવવાનું કે સુંદર ઉપાય ! તમારી કે પણ વાત ઉપર તમને કઈ છેડે, તે બીજે કંઇ પણ જવાબ ન આપતાં–બીજી કંઇ પણ ફિલેણી ન છાંટતાં માત્ર કહી ઘો કે“એમાં શું ? ” બસ, બોલી બંધ ! “એમાં શું ” ની આગળ ભલભલા તર્કશાસ્ત્રિના તર્ક તૂટી જવાના. ભલા ભલા ધર્મ પ્રેમિયોની શ્રદ્ધાઓ સ્તબ્ધ થઈ જવાની. ગમે તેવાને આવેશ શાન્ત થઈ જવાને. સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, રંક કે રાય, ધની કે નિર્ધન, રાજા કે પ્રજા, નાના કે મોટા, કેઈ પણ હેય; આ શાની
૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com