________________
સમયને ઓળખે. નહિ રહે, કે “ આમના કરતાં ગૃહસ્થ શા બેટા ?” એક કવિના શબ્દોમાં કહું તે –
જટા વધારી જોગી કહાવે,
ભભૂત ચઢાવે ભા; પકી માટે કરે કડાકા,
જે જે ટીખળ આ.
ઉંડી થઈ મંડી લે સાથે,
તીર્થે નાવા જા; ભગવા સાથે ભગવી ફરતી,
જે જે ટીખળ આ.
ગામ તર્યું ને ધામ તયું પણ,
કામ તજ્યાની ના; એકેલુ આસોડે બેઠા,
જે જે ટીખળ આ. સંસારીને એક સલૂણું,
સંતોષી રહે, હા; મધારીનું મંડળ મેટું,
જે જે ટીખળ આ. સિદ્ધ બનીને કથા સુણાવે,
પંથ વધારે આ; રાસ રમે રંડાને મંડળ,
જે જે ટીખળ આ.
૧૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com