SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. નહિ રહે, કે “ આમના કરતાં ગૃહસ્થ શા બેટા ?” એક કવિના શબ્દોમાં કહું તે – જટા વધારી જોગી કહાવે, ભભૂત ચઢાવે ભા; પકી માટે કરે કડાકા, જે જે ટીખળ આ. ઉંડી થઈ મંડી લે સાથે, તીર્થે નાવા જા; ભગવા સાથે ભગવી ફરતી, જે જે ટીખળ આ. ગામ તર્યું ને ધામ તયું પણ, કામ તજ્યાની ના; એકેલુ આસોડે બેઠા, જે જે ટીખળ આ. સંસારીને એક સલૂણું, સંતોષી રહે, હા; મધારીનું મંડળ મેટું, જે જે ટીખળ આ. સિદ્ધ બનીને કથા સુણાવે, પંથ વધારે આ; રાસ રમે રંડાને મંડળ, જે જે ટીખળ આ. ૧૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy