________________
(૨૩)
इतो भ्रष्टस्ततो नष्टः
જેનધર્મ કે જૈનસનાજના ઉન્નતિના કાર્યમાં મહટે ફાળે મુનિએ આપેલ છે. એ વાતની સાક્ષી ઇતિહાસનું પ્રત્યેક પૃષ્ટ આપી રહ્યું છે. એમાં કેઈથી પણ ના પાડી શકાય તેમ નથી. અને એ વાત બિલકુલ સત્ય છે કે રાતદિવસ દ્રવ્યની અને કુટુંબ કબીલાની રક્ષા કરવાની ધુનમાં રાચીપચી રહેલા ગૃહસ્થ, સંસારની સમસ્ત ઉપાધિઓથી અલગ થયેલા, ત્યાગની મૂર્તિ સમાન મુનિરાજેથી કદિ પણ આગળ વધી શકે જ નહિ. કઈ પણ કાર્યમાં મુનિરાજે થી વધુ કાર્ય કરી શકે નહિ, એ મારું દઢ મન્તવ્ય છે. પરંતુ તે મુનિરાજે વધારે કાર્ય કયારે કરી શકયા હતા ? પિતાના લક્ષ્યબિંદુને સ્મરણમાં રાખ્યું હતું ત્યારેજ. લક્ષ્ય ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com