________________
સમયને ઓળખેા.
સાધારણ રીતે ઠીક ઠીક ચાલી રહી છે, તે આવા સંચાલકાના સદ્દભાવે જ છે. જે સંસ્થાને આમ આત્મા બનીને કામ કરનારી વ્યકિતયા નથી મળી, તે સંસ્થાઓની શી દશા થઇ રહી છે, એ કાઇથી અજાહ્યુ નથી, તેમ છતાં એક વાત અવશ્ય છે. દરેક સંસ્થામાં પ્રાયઃ કમી~ ટીમાં તેવાજ માણસા જોડાયલા હાય છે કે, જેઓ વેપારી લાઈનના યા એવાંજ ખીજા પેાતાનાં કાર્યો પણ કરનારા હાય છે. એવી અવસ્થામાં પોતાના તમામ સમય કેવળ સસ્થાને માટે જ આપવાનુ તેા તેમનાથી નથી જ બનતુ, અને ન બને એ સ્વાભાવિક પણ છે. અને તેથી ઘણા ખરા આધાર સંસ્થાના નાકરા ઉપરજ રાખવા પડે છે. જો કે હજી તેા જૈનસમાજની એક પણ સંસ્થાને એવુ સદ્ભાગ્ય પ્રાપ્ત નથી થયું કે જેને આત્મા કોઇ વાનપ્રસ્થાશ્રમ જેવી સ્થિતિએ પહેાંચેલ અને સંસારનાં કાર્યોથી વિશ્કત થયેલ ક્રાઇ સગૃહસ્થ બની રહ્યો હેાય. મારૂં તે માનવું છે કે જ્યાં સુધી ઉમર લાયક, કેળવાયલા અને સુખી ગૃહસ્થા પોતાના સાંસારિક કાર્યોથી વિરક્ત થઇ આપણી સંસ્થાના આત્મા બનીને કાર્ય કરનારા ન નીકળે ત્યાં સુધી સંસ્થાઓ જોઇએ તેવી પ્રગતિ નહિં જ કરી શકવાની. કયાં છે આપણામાં એક પણ એવી વ્યક્તિ કે- જે પોતાનુ સર્વસ્વ સંસ્થાને સોંપી દઇ પોતાનું જીવન પણ સંસ્થાને સોંપી દીધું હોય ! કમમાં કમ પોતાનું વન સેાંપનાર પણ કયાં છે ? જૈનેતર સસ્થાઓનું જરા નિરીક્ષણ તો કરો, કેટલા આત્મભાગી વીરા નીકળી આવ્યા છે ? ત્યારે શું લાભની પરાકાષ્ટા-ઇચ્છાઓની પરાકાષ્ઠા જૈનસમાજને ત્યાં જ આવીને ભરાઈ છે ? ડહાપણ આપ-નારા, પોતાના ધંધાઓમાં સારી રીતે આગળ વધી લક્ષાધિપતિ થનારા અને દરેક પ્રકારે સુખી તેમજ પુખ્ત ઉંમરે પહેાંચેલા આપણા. કેળવાયલાઓ, હવે ધંધા રોજગારો બંધ કરી પોતાના જ્ઞાનના અને
૧૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com