________________
ધાર્મિક અભ્યાસ.
સંસ્થા જ નજરે પડે છે. હા, બીજી બધી સંસ્થા જૈન સંસ્થાએ હાવાથી–જૈતાના દ્રવ્યથી પાષાતી હાવાથી ઘેાડેા ઘણા સમય ધાર્મિક અભ્યાસ, કેવળ ગોખણુપટીથી, જરૂર કરાવાતા હશે, પરંતુ મૂળ ભાષા શીખ્યા સિવાય એનું ખરું રહસ્ય તેને નહિં મળવાનું અને ભવિષ્યમાં તે જ્ઞાન કાયમને માટે નહિ રહેવાનું, એ તેા લગભગ નિવિવાદ જેવુ' જ છે. એતએવ—
બાળકાને ન્હાની ઉમરથી સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન કરાવવા તરક્ દરેક સંસ્થાના સંચાલકાએ લક્ષ આપવું જરૂરનું છે. તેમ ન અને તા ધાર્મિક અભ્યાસ બાળકાને અર્થ સાથે ટાવીને તે ન જ કરાવવા, એવા મારા નમ્ર અભિપ્રાય છે. પ્રાર ંભમાં તે તેઓને માત્ર કુલ સ્ત્રોજ કદસ્થ કરાવવાં અને જ્યારે તેમાં સમજશક્તિ આવે, વિચારશક્તિ વધે, ગ્રહણાંક્ત ઉત્પન્ન થાય, ત્યારે તેને અર્થ સમજાવવા. ધ્યાનમાં રાખવુ જોઇએ કે મારા આ અનુરાધ બાળકાને માટે જ છે. જે ઉમરલાયક છે, વિચારી શકે છે, સમજી શકે છે. તેને માટે તે એક એક સૂત્રના જરા વિસ્તારપૂર્વક અથે સમજાવવાથી મૂળસૂત્રો પણ કંઠસ્થ કરવાં તેમને માટે આસાન થઇ પડે છે, પરન્તુ બાળકોને અનુ ટન ન જ કરાવવું. પરંતુ આથી પણ વધારે ઉત્તમ ઉપાય હું ઉપર કહી ગયા એ જ મને તે દેખાય છે ૩–પ્રત્યેક સંસ્થામાં શાળામાં સંસ્કૃત-પ્રાકૃતના પ્રથમ અભ્યાસ કરાવવા.
આની સાથે સાથે એક એ અનુરોધ કરવા પણ નહિ ભૂલું કે ધાર્મિક અભ્યાસમાં પુસ્તકા નવીનજ પદ્ધતિથી-ટેકસ્ટ મુકા તરીકે યાજવાની ઘણીજ જરૂર છે. અને તે એવી પદ્ધતિથી ચુજાવવાં જોÉએ કે—સૂત્રોના અર્ધાં આસાનીથી વિદ્યાર્થીઓ ગ્રહણ કરી શકે. શું વિદ્વાનેની આવી ટેકસ્ટ બુક તૈયાર કરનાર કમીટી નીમાશે ?
૧૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com