SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) સંસ્થાઓ અને સંચાલકો. ગતાંકમાં પ્રત્યેક જૈનસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની, અને તેને માટે સંસ્કૃત પ્રાકૃત શીખવવાની અનિવાર્ય આવશ્યકતા અને એની પદ્ધતિ સંબંધી મારા વિચારે પ્રકટ કરી ચૂક્યો છું. આ લેખમાં આપણી સંસ્થાઓ અને સંચાલકેના સંબંધમાં કંઇક વિચારે પ્રકટ કરવા ઈચ્છું છું. આ વિષયને માટે વધારે વિસ્તારપૂર્વક આલેખવાની મારી ઈચ્છા હતી. અને તેથી જ થોડાક સમય પહેલાં આપણી સંસ્થાઓના છેલ્લામાં છેલ્લા રિપેર્યો મેળવવાની મેં કોશીશ કરેલી, પરતુ જોઈએ તેવી તેમાં સફળતા નથી મળી, એટલે સાધારણ રીતે આ સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy