________________
ધાર્મિક અભ્યાસ. સૌથી પ્રથમ તે તેમની મસ્તિષ્ક શક્તિ જ એવી નથી હૈતી સૂત્રોના અર્થને ગ્રહણ કરી શકે. તેમ સૂત્રોના અર્થમાં વિષય ગહન હોય છે, કે જે વિષયની પૂલ બાબત સાથે પણ તેઓને સ્પર્શ થયેલો નથી હોત. હા, તેઓ એક કામ અવશ્ય કરી શકે છે, અને તે એ કે, જેમ મૂલ સૂત્રો કંઠસ્થ કરે છે, તેવી જ રીતે અર્થે પણ ગેખી મારી નાખે. જેવી રીતે કે આજ કાલની પ્રતિક્રમ
ની બુકે છપાવેલી હોય છે, તેવી રીતે જૈનશાળાઓમાં તે અર્થે ટાવવામાં આવે છે. પરંતુ આમ કરવામાં વિદ્યાર્થિઓના માતિશ્કનો બેજોરટવાને બોજો ઓછો નથી કરતા, બેલ્ટે તે બાજે વધારીએ છીએ.
તેમ છતાં થોડા વખતને માટે માની લઇએ કે જેમ મૂલ સૂત્ર ટાવવામાં આવે છે, તેમ અર્થો પણ ટાવવા જોઈએ. તે તેમાં પણ મારું તે એજ વક્તવ્ય છે કે સૂત્રોના રટણમાં, અને અર્થોના રટણમાં ઘણું અંતર છે. કારણ કે-પ્રતિક્રમણનાં સૂત્રોમાં મેટે ભાગે ધાર્મિક બાબતો અને ખાસ કરીને વધુ કાવ્યો છે. પછી તે સંસ્કૃત હોય કે પ્રાકૃત (માગધી છે. આ બન્ને બાબતનું મૂળ પગથિયું તેના નિયમે આદિ બાળકના જાણવામાં ન આવ્યા હોય ત્યાં સુધી તે જે રટે છે એ એના હૃદયની સાથે સ્પર્શ શી રીત કરી શકે ?
દાખલા તરીકે–
પંચિંદિઅ, લેગસ, કરેમિ ભંતે આદિ પ્રારંભનાં જ સૂત્રો. આ સૂવામાં જે રહસ્ય છે, તે બાળકે અર્થના રટણથી શું સમજી શકવાના હતા ? ત્યાંથી આગળ વધીને “જગચિંતામણિ જ જાઓ. આ જગચિંતામણિના અર્થો પણ ટવાથી શું ? આમ જ
૧૩૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat