________________
સમયને ઓળખો
નમુન્થયું. “ નમુત્થણે ' માં આપણે ઘણી વખત બાળના મુખથી સાંભળીએ છીએ અને પ્રતિક્રમણની ચોપડીમાં પણ “વિભકત્યત પદ ' નો કંઈ પણ ભેદ બતાવ્યા સિવાય “ સિવ-મયલમરૂઅ–મણું–મખય-મવાબાહ-મપુણરાવિત્તિ ” આવી રીતે છપાયેલ હોય છે અને તે શબ્દના અર્થો-એટલે જેમ છાપેલ હોય છે, તેવી જ રીતે ઘણે ભાગે વિદ્યાર્થિઓને શીખવવામાં આવે છે. મર ” નહિ પરંતુ “ મથ', ‘મારા ' નહિં પરંતુ
હમ ” શબ્દ લેવાના છે. અને તેની આદિને “ મ 'કાર તે, પહેલાના શબ્દની વિભક્તિનો છે. આ વાત વિદ્યાર્થીઓ શાથી સમજી શકે ? મારું તે માનવું છે કે સંસ્કૃત-પ્રાકૃતના વ્યાકરણનું જ્ઞાન નહિં કરેલ અને માત્ર પુરાણી ચાલથી ભણી આવેલ શિક્ષક પણ ભાગ્યે જ એવા શબ્દોને પિતાની બુદ્ધિથી “પછેઃ ' કરી શકે. આવી અવસ્થામાં વિદ્યાર્થિઓ શું શીખે ? અને એમનું શીખેલું કેટલું સાર્થક થાય: એ સ્વતઃ સમજી શકાય એવી હકીક્ત છે.
આથી પણ આગળ વધીને રહાણા, સસરવા, #ાતા જેવી સ્તુતિ ઉપર જ દષ્ટિપાત કરે. એ સ્તુતિમાં કાવ્યશાસ્ત્રની કઈ બાબતને સમારેમ નથી કર્યો ? એમાં ઉપમા ઉપમેય ભાવ ઠાંસી ઠાંસીને ભયો છે; એમાં અલંકારે ઉભરાઈ રહ્યા છે. ત્યારે આપણાં ૧૦-૧૨ વર્ષના બાળકો કે જેમને કાવ્ય વળી વસ્તુ છે, એની ખબર નથી હોતી. ઉપમેય કે અલંકાર કેને કહે છે, એનું ભાન પણ નથી હોતું, એમને એના અર્થો ગેખાવી મારવા, એને. અર્થ ? એકજ ઉદાહરણ–
સંસારદાવાની ચોથી ગાથા – आमलालोलधुलीबहुलपरिमलालीढलोलालिमालाझंकाराराव
૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com