________________
अपरं वा कि भविष्यति ? मुसलमानोंको पूरा बतावें, करवानी पर रंज बढ़ावे । आप करें हैं खुद कुरबानी, अपनी नहीं जानत नादानी ॥ देवीपर जब वह खुद जावे, भैसा मैंदा खूब कटावें । दारूबोतल खूब उड़ावें, उस्का फिर खुद भोग लगावें ॥ बाहरे मूरखपन नादानी, खूब यह दिल तुमने मनी । मुहम्मद नाम पर मैं बलिहारी, जांन मोहिनही कुछ प्यारी ।। मजहब इसलाम मेने एक पाया, सबा मोहि नजर वह आया।
વટલેલી બ્રાહ્મણી તરકડીમાંથી યે જાય, એની માફક આ નવા બનેલા અબ્દુલ્લાખાએ જૈનધર્મની નિંદા કરવામાં કંઇ બાકી રાખી છે ? બિચારા અબ્દુલ્લા મીયાંને એ પણ ખબર નથી કે જૈનધર્મમાં માતાની આગળ છને વધ કરવામાં આવે છે કે કેમ ? અને જેનામાં દારૂ આદિ પદાર્થોનો કેટલે સુપ્ત રીતે નિષેધ કરવામાં આવ્યા છે. એ મીયાં અબ્દુલ્લામાં જૈનધર્મને છોડી મુસલમાન ધર્મમાં જાય અને પછી જૈનધર્મની પાગલના પ્રતાપની માફક પ્રલાપ કરી નિંધ કરે, એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?
મિયાં અબ્દુલ્લામાં આગળ ચાલતાં એમના મહમ્મદ સાહેબ ઉપર ફિદા થતા કહે છે –
हुवा सबमें वहचर हमारा मुहम्मद
अजर शांनका है प्यारा मुहम्मद । किसीको वसीला किसीका यहां है
झे तो फकत है सहारा मुहम्मद ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com