________________
पीछेसे चली आती है ।
નહિં, સમયાનુસાર આપણા પરમ પૂજ્ય પૂર્વાચાર્યાં ફેરારા કરા આવ્યા છે. જ્યારે જ્યારે સમાજને જેમાં જેમાં ફેરફારો આવશ્યક જણાયા, ત્યારે ત્યારે તેમાં તેમણે પવિત્તન અવશ્ય કર્યુ છે. હા, મૂળવસ્તુના લાપ થવા નથી દીધા. મૂળવસ્તુને ધા નથી પહોંચવા દીધા. તેનું રક્ષણ અવશ્ય કર્યુ છે. ખરી રીતે જોવા જઇએ તો બાહ્ય ક્રિયા-રિવાજો ધમ અને સમાજરૂપી અંગના–શરીરના રક્ષકા છે. એ રક્ષકના વેત્રમાં ગમે તેવા ફેરફાર કરી શકીએ છીએ. એક શરીર ઉપર, એ શરીરની રક્ષા માટે ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવામાં કઇ ખાટું નથી. હા, એ વÀાથી શરીરની હિફાજત થાય છે કે કેમ ? મૂળ શરીરને તેનાથી કષ્ટ હરકત તે પહેાંચતી । નથી ? એ જ માત્ર જોવાનું છે. બાકી શીયાળામાં ગરમ કપડાં આઢયાં કે પહેર્યાં, માટે ઉનાળામાં પણ ગરમ પહેરવાં અને આઢવાં જ જોએ, એ કયાંની બુદ્ધિમત્તા ! ચૌદમી કે પંદરમી શતાબ્દિમાં ધર્માંના કાઇ અંગેની રક્ષા માટે અમુક કાર્ય કર્યું, માટે તેનુ તે જ કા આ વીસમી સદીમાં પણ કાયમ રાખવું જ જોઇએ, એ કાંના ન્યાય ? બલ્કે તે વખતનુ એ કાર્ડ આ વખતમાં સાવ વિધાતક હાય, છતાં તેને કાયમ રાખવું-કારણ કે પીછેને રહી સાતી હૈ એ કેવું ડહાપણું ?
માટે દરેક મહાનુભાવાએ સમયને ઓળખીને કાર્યો કરવાની જરૂર છે, અને તેટલા માટે દરેક કાર્યમાં દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાત્ર જોવાની પ્રભુની આજ્ઞા છે. આ પ્રમાણે સમાજના યુવા અને ધર્મના ધારીએ દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને સામાજિક અને ધાર્મિક કાર્યો કરે, નહિ કે પીછેને રહી આતી હૈ માટે કરે-એવાં કાર્યાં દ્વારા જૈન ધર્મની જાહેાજલાલી ચા, એટલું જ અંતઃકરણથી પછી વિરમું છું.
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com