________________
पीछेसे चली आती है ।
ઉપયાગપૂ ક
ખુશીથી
અને ખીન્ન હાથમાં પાનાં રાખીને વ્યાખ્યાન વાંચી શકાય છે; અને તેથી જ પરમપૂજ્ય શ્રીવૃદ્ધિ છ મહારાજ, પૂજ્યપાદ શ્રીઆત્મારામજી મહારાજ, પૂજ્ય શ્રીમૂલચંદ્રજી મહારાજ, અને અને પૂજ્ય શ્રીનીતિવિજ્યજી મહારાજ તથા શ્રીઝવેરસાગરજી મહારાના સાધુઓ વમાનમાં આંધતા નથી. આમ કારણાની તપાસ કરી સમયાનુસાર એવા રિવાજોમાં ફેરફાર કરવામાં ધર્મના નાશ કે પીછેને રહી આતી હૈં નું એઠું આગળ નજ ધવુ જોઇએ.
આવી જ રીતે ખેલીયેાના રિવાજોને પણુ ઉડા અભ્યાસ કરવામાં આવે તે। તેમાં શું છે ? એમાં જણાશે કે તે રિવાજો ચોક્કસ કારણોથી ઉપજ કરવાને માટે દાખલ કરવામાં આવ્યા છે અને જ્યારે તે રિવાજો સમાજે જ દાખલ કર્યાં છે, તા પછી, જેમ તેના ભાવામાં વધઘટ કરી શકીએ છીએ, તેવી રીતે તે આવક અમુક ક્ષેત્રમાં નહિ, તે અમુક ક્ષેત્રમાં લઈ જવાને પણ સમાજ પ્રબંધ કરી શકે છે. સામાન્ય બુદ્ધિપણુ એ વાત સ્વીકારી શકે કે એક કયારીમાં પાણી ઘણુ થઇ જાય છે, એટલે. ખેતરના માલીક તે કયારીના માર્ગ બંધ કરી આવતું પાણી બીજી કયારીમાં લઈ જઈ શકે છે. કારણુ કે ખેતરના માલીકે એ પાણીની નીક એટલા માટે બનાવી છે કે કૂવાનું પાણી આખા ખેતરમાં પડેોંચી વળે. અને તેના માટે જેમ જેમ આવશ્યકતા જણાતી જાય છે, તેમ તેમ તે પાણીને જુદે જુદે સ્થળે લઇ જવા માર્ગો ખુલ્લા કરી દે છે. પરન્તુ તે ખેતરવાળા એમ કહેવાની કે માનવાની તા ભૂલ ન જ કરે કે આ કુવાનું પાણી હમણાં સુધી આ ક્યારીમાં લઇ ગયા . માટે મારાથી બીજી કયારીમાં કેમ લઇ જઇ પાણી પહોંચાડવા માટે તા મારે બીજો કૂવા
શકાય ? ખીજી કયારીમાં
..
ખાદાવવા જોએ, "
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com