________________
સમયને ઓળખે. આમ કેઈ ન જ કરે. મતલબ કે આમ વ્યાવહારિક કાર્ય કરવામાં એક ખેતીકાર પણ છે સ્ટી ગાતી હૈ નું અનુકરણ નથી કરતે, તે પછી આપણાથી ધાર્મિક ક્ષેત્રોની પુષ્ટિ માટે રસ્ટી તો હૈ નું અનુકરણ કેમ થઈ શકે ? આવશ્યકતાનુસાર ફેરફાર કરીએ તો જ સામાજિક કે ધાર્મિક વિષયના તમામ અંગે પુષ્ટ રહી શકે અને પૂર્વપુરૂષો એ પ્રમાણે ફેરફાર કરતા પણ આવ્યા છે.
જરા ધ્યાન તે આપે. ગક્રિયાની વિધિમાં કેટલે ફેરફાર થયે છે! ઉપધાનાદિ ક્રિયામાં અને તેની તપસ્યામાં કેટલે ફેરફાર થયે છે ? પ્રાચીન વિધિઓ જરા મેળવવામાં આવે. જુદા જુદા આચાર્યોની વિધિમાં જુદા જુદા પાઠો અને તેનું આલંબન કરીને આજકાલના પંન્યાસે પણ સૌ સૌની મરજીમાં આવે છે તેમ ક્રિયાઓ ધપાવે જાય છે. અને જ્યારે પૂછે છે કે ફલાણ મહારાજ આમ કરાવે છે, અને આપ આમ કેમ ? આને ઉત્તર અમારી પરંપરા આમ છે. અર્થાત એને અર્થ એજ है पीछेसे चली आती है
શાસ્ત્રોમાં કહે છે કે યોગાનુષ્ઠાન સિવાય વાંચના આપે, તે પ્રાયશ્ચિત્ત; છતાં વર્તમાનમાં વાંચના આપવામાં આ વિધિ કેટલી પળાય છે ? આ ફેરફાર નહિં તે બીજું શું કહેવાય?
આવી એક બે નહિં; સેંકડો બાબત એવી છે, કે જેના રીવાજોમાં ફેરફાર થતા આવ્યા છે. જૈન ધર્મના સમાજના પૂર્વ પુરુષે
જે રી સાર હૈ નું જે અનુકરણ કરતા આવ્યા હતા અને પોતાની બુદ્ધિને ઉપયોગ ન કર્યો જ, તે જૈન ધર્મ કે જૈન સમાજ આજે કયારનાએ કાળના પ્રાસ બની ગએ હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com