________________
સમયને ઓળખે. સાધને આપીએ છીએ ? ત્યારે જૈનધર્મીઓની સંખ્યા વધતી નથી, એમાં દેવ ને ? આપણે જ. અરે, જૈનધર્મીઓની સંખ્યા વધવાની વાત તો દૂર રહી, ખુદ જેને જૈનધર્મ છેડી રહ્યા છે. કેને પત્તે છે ? કેને ખબર છે ? ન માલૂમ કેટલાયે જૈનો કઈ ને કોઈ કારણે જૈનધર્મ છેડી રહ્યા છે ? આર્ય સમાજનાં ગુરૂકુળમાં પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી અભ્યાસ કરનાર જૈનયુવકો શું જૈન રહેવાના ? બ્રહ્મસમાજ, દેવસમાજ આદિ સમાજમાં પ્રતિદિને જૈનધર્મીઓ ભળતા જાય છે, એની કેને ખબર છે ? જૈન આર્યસમાજના સાધુ તરીકે અત્યારે કયાં નથી ! અરે જૈને ઇસાઈ થયેલા પણ અત્યારે કયાં નથી ? આટલેથી નથી અટક્યું. હવે તે જૈનો મુસલમાન પણ થવા લાગ્યા છે. ચમકશે નહિં. બને તેટલું થયું છે. સ્વાલકેટથી નીકળતા “સુનાવ' નામના ઉદુ પત્રમાં હમણાં મુસલમાન થનાર એક જૈને પિતાની જે હકીકત પ્રકટ કરી છે, એ કઈ પણ જૈનધર્માનુયાયીને ચોંકાવ્યા સિવાય નહિ રહે. આ મુસલમાન થનાર જૈન એક સાધારણ મનુષ્ય નહિ, પરંતુ એનરરી મેજીસ્ટ્રેટ અને તેનું મૂળ નામ શ્રીરામ હતું. તે પોતાને ગુરકલ કાંગડીમાં વિદ્યાભ્યાસ કર્યાનું જણાવે છે. ઉક્ત પત્રમાં તેણે પદ્યમાં (કવિતામાં) બહુ લંબાણથી પિતાનું વર્ણન અને જૈનધર્મની નિંદા આલેખી છે. જેમાંની થોડીક કડીઓને અહિં ઉતારે કરું છું – "जैनी मत है अजव निराग खूब तरहसे देखा भाला। कमों को यह कर्ता जाने, रामको मूरख कछु न जाने । दिवे बले न खाना खावें, भूका मरना धर्म बतावें । दिदिक धर्म विचारे, बातें बढ़ बढ़ कर जो मारें ॥ w
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com