________________
अपरं वा कि भविष्यति ? એ ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે તેને જૈનધર્મના સિદ્ધાન્તનું કે જન આચાર વિચારનું રતીભાર પણ જ્ઞાન નથી. અને એ બનવા જગ પણ છે. કારણ કે તેણે ગુરૂકુલ કાંગડીમાં શિક્ષા પ્રાપ્ત કરી છે. ગુરૂકુલ કાંગડી, એ આર્યસમાજનું ગુરૂકુલ છે. ત્યાં શિક્ષા પ્રાપ્ત કરનાર, અરે બાલ્યાવસ્થાથી જ ત્યાં રહેનાર પિતાના ધર્મનું શું જ્ઞાન મેળવી શકે ? તેને શી ખબર હોય કે જૈનધર્મ શી વસ્તુ છે ?
આવી દશા આ એકજ યુવકની નહિ, પરંતુ સેંકડે કે હારે યુવકેની થઈ રહી છે. જનકુલોત્પન્ન બાળકને જૈનધર્મની વાસ્તવિક શિક્ષા આપનાર કયાં છે આપણામાં સંસ્થાઓ ? અને જન્મથીજ ધર્મના સંસ્કાર પાડયા સિવાય જે યુવકેને બહારનું જ્ઞાન આપવામાં આવે છે તેઓ જાહેર રીતે કદાચ અબદુલાખાંના ભાઈ બને, એમાં નવાઈ જેવું શું છે !
અએવ જેનસમાજે ચેતવાની ખાસ જરૂર છે. પ્રતિદિન હજારો-લાખેની સખાવત અને ધર્મકાર્યોમાં વ્યય થતે રહેતા હોવા છતાં આવા પવિત્ર અને જગધ્રાહ્ય ધર્મને લકે ત્યાગ કરે, એ કેટલી શરમાવા જેવી હકીકત છે ? ધ્યાનમાં રાખવું કે, આ તે એકજ જૈનના મુસલમાન બન્યાનું દૃષ્ટાંત છે, પરંતુ આવા અનેક યુવકે જૈનધર્મની વાસ્તવિકતા નહિ જાણવાના કારણે અન્યધર્મોમાં ભળી રહ્યા છે.
આ પ્રસંગે કેઈએ એમ પ્રશ્ન કરવાનું નથી કે-મુસલમાન થનાર જૈન મૂર્તિપૂજક હતા, સ્થાનકવાસી હતા કે દિગમ્બર હતો ? ગમે તે હશે; પરતું એક જૈન તરીકે તો તેનું મુસલમાન થવું આખા જૈનસમાજને-જૈનધમએને માટે કલંકનું જ કારણ છે.
એતવ ન કેવળ અમુક એક ફિરકાએ જ ચેતવાની જરૂર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com