________________
જૈન સાહિત્ય.
,
ખરાબ અસર ઉત્પન્ન કરી હતી. બ−કેટલાક અધકચરા વિદ્વાના તેમની વાતને વેદવાકય સમાન માનવા લાગ્યા હતા. ડૉ. હાીન્સના આ વિચારો ફેરવવા ધણી ઘણી કાશીસા થઇ હતી, પરન્તુ તે વિચારામાં પરિવર્ત્તન થતુ ન ડાતું. પરન્તુ મને જણાવતાં હ થાય છે કે શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજે આ વિદ્વાન સાથે પત્રવ્યવહાર શરૂ કરી અનુકૂળતા પૂર્વક-યુક્તિપૂર્વક તેમને વસ્તુસ્થિતિ સમજાવવાની કાશીશ કરી હતી. અને જૈનસમાજ એ જાણીને ખુશી થશે કે ડો. હાપ્કીન્સે પેાતાના તે વિચારાનુ પરિવર્તન કરી દીધું છે. એટલુંજ નહિ પરન્તુ તેઓના અંતઃકરણમાં જનધર્મ પ્રાંત અપૂર્વ સદ્ભાવ ઉત્પન્ન થયા છે. આ વાત તેમના તા. ૨૦ ડિસેમ્બર ૧૯૨૪ ના. પત્રથી સ્પષ્ટ થાય છે. તે પત્રમાં તે લખે
છે:
14
I found at once that the practical religion of the Jains was one worthy of all commendation and I have since regretted that I stigmatized the Jain religion as insisting on denying God, worshipping man, and nourishing vermin as its chief tenets without giving the regard to the wonderful effect this religion has on the character and morality of the people. But as is often the case, a close acquaintance with a religion brings out its good side and creates a much more favourable opinion of it as a whole than can be obtained by a merely objective literary acquaintance. As to the literature, this
૧૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com