________________
જ સાહિત્ય. માટે થેરાગાથા સાથે સરખાવી શકાય. (પરંતુ) બીજું નહિ તે માત્ર સાહિત્યિક કાર્ય તરીકે જૈન વાર્તાઓ અને ઉપદેશરૂપ સાહિત્ય સાક્ષરવિદ્યા કરતાં નૈતિક અને ધાર્મિક વધારે દેખાય છે.”
ડાક્ટર હેકીન્સના “વિચાર પરિવર્તન થી આપણે ઘણું સમજવાનું છે. ડાકટર હોકીન્સે પિતાના આ વિચારો ઘણા વર્ષો બાદ બદલ્યા છે. આવી જ રીતે જે જૈનાચાર્યો-જૈન વિદ્વાને અનુકુળ પ્રયત્ન કરે તે જૈનધર્મ અને જૈન સાહિત્યને સર્વ ધર્મો અને સર્વ સાહિત્યથી ઉચ્ચ કેટીમાં લાવી શકે છે. પરંતુ તેવા અનુકૂળ પ્રયત્નની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com