________________
સમયને આળખા.
( ૧૬ )
જો કે સમયના વ્હેવા સાથે હવે જૈનધમ અને જૈનસાહિત્યની ઉત્કૃષ્ટતા સ્વીકારનારા વધ્યા છે, એ વાત ખરી છે, છતાં હમેશાં બનતું આવ્યુ છે તેમ, જ્યાં, મત્સર, દ્વેષને દુનિયામાંથી સર્વથા અભાવ ન થાય ત્યાં સુધી દુનિયાના કાઇ પણ ધર્મ કે કાઇ પણ સાહિત્યના વખાણનારાઓની સાથે નિંદનારાઓનું અસ્તિત્વ પણ રહેવાનુ તા ખરૂંજ. આવી અવસ્થામાં આપણ” કન્ય તા એજ છે કે આપણે જેમ બને તેમ અનુકુળતા પૂર્વક-બીજા વિદ્યાનાને જોતાં સાધના પૂરાં પાડી યુક્તિઓ અને લીલાથી જૈન ધમ અને સાહિત્યની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી આપવા તત્પર રહેવુ જોઇએ.
ઉપર કહેવામાં આવ્યું તેમ, પાશ્ચાત્ય વિદ્વાનાનુ ધ્યાન જૈનસાહિત્ય તરફ વધારે આકર્ષાયું છે. એ વિદ્યાનાની સખ્યા દિનપ્રતિદિન વધતીજ રહી છે. અત્યારે એવા લગભગ ૭૫ વિદ્યાતા જૈનધમા ઉડેડ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં મુખ્ય આ છેઃ—ડૉ. હલ, ડૉ. પ્રીન્તા. ડૉ. જૉલી, ડૉ. ટુચ્ચી, ડૉ. શુશ્રિંગ, ડૉ. મિસ જોહાન્સન, ડૉ. જૅાખી, ડૉ. થેામસ. ડૉ. ખેલેાની, ડૉ. જુલીશ, ડૉ. મીરાત. ડૉ. મિસ ક્રૌત્રે, ડૉ. કાના, ડૉ. નેાખલ, ડૉ. લ્યુમેન, ડૉ. સ્વાલી, ડૉ. કિંકલ, ડૉ. હેલ્મૌથ, મી. વાન, ડૉ. નેગલીન, ડૉ. લેવી, ડૉ. સ્ટાઇન, ડૉ. કાર્પેન્ટીયર, ડૉ. ઝીમ્મર, ડ. પેર્ટોલ્ડ અને ૐ. વિન્ટને ઝ વિગેરે મુખ્ય છે,
આ વિદ્યાના જૈન સાહિત્યના
પરન્તુ જૈનસાહિત્યના જુદા જુદા
એકજ વિષય ઉપર નહિ, વિષયા ઉપર અભ્યાસ આગળ
ot
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com