________________
સમયને ઓળખો. is a matter a part from religion, and I suppose that what I had in mind was the absence in Jain literature of any outstanding literary pro. duction which could be compared in Brahminism with the Gita Govind or the Bhagavad Gita or in Budhhism with the Dhammapada or for literary excellence with the Theragathas; at least as purely literary works the Jain stories and didactic material seem more ethical and religious than literary.
અથાત –“મને એકદમ માલૂમ પડયું કે જૈનેને વ્યવહાર ધર્મ દરેક રીતે પ્રશંસાપાત્ર અને તે વખતથી ઈશ્વરને નહિ માનવા દુરાગ્રહ કરનાર મનુષ્યની પૂજા કરનાર અને કીડી એકેડીને મૂળ માણસ ગણી તેનું પિષણ કરનાર તરીકે જનધર્મને મેં નિંદેલ. આમ કરવામાં અધર્મ મનુષ્યની નીતિ અને વર્તણૂક પર જે અસર કરે છે, તે પ્રત્યે કંઈ પણ લક્ષ્ય આપ્યું નથી, તે બદલ મને દીલગીરી થઈ છે. પણ જેમ વારંવાર બને છે તેમ, એકંદર રીતે માત્ર પદાર્થ સંબંધીના પુસ્તકધારા મળેલા જ્ઞાનથી ઘણી નકામી બાબતે રેશનીમાં આવે છે, અને ઘણો જ સારે અભિપ્રાય બંધાવે છે. જૈન સાહિત્ય, કે જે ધર્મથી જૂદીજ બાબત છે તે સંબંધમાં હું ધારું છું કે મારા મનમાં એમ હતું કે વિદ્વત્તાથી ભરેલી જુની કૃતિને જૈનસાહિત્યમાં અભાવ છે, કે જેની બ્રાહ્મણ ધર્મના ગીત ગોવિંદ, ભાગવત અને ગીતા સાથે અથવા તે બૌદ્ધધર્મના ધખ્યપદ કે વિદ્વત્તાની ઉચ્ચતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com