________________
સમયને ઓળખો.
ધર્મને હલકી દૃષ્ટિએ જોતા હતા–તિરસ્કારની બુદ્ધિથી જોતા હતાનાસ્તિક તરીકે ગણુતા હતા, તેનું કારણ એ જ હતું કે તેમણે જૈનધર્મના સિદ્ધાન્તો જાણ્યા હતા. તેઓએ જૈનસાહિત્યના મહાસાગરને નિહાળ્યું હતું. તેમણે જૈનધર્મનું હાર્દ તપાસ્યું નહોતું, પરન્તુ જેમ જેમ જૈન સાહિત્ય તેમની દૃષ્ટિમાં આવ્યું, તેમ તેમ પિતાની ભ્રમણાઓ તેમને જણાતી ગઈ અને તેથી જ તેમણે જૈનધર્મ સંબંધી પિતાના પહેલાંના વિચારમાં આકાશ પાતાળ જેટલે ફેરફાર કરી નાખે છે. ભારતવર્ષના બ્રાહ્મણ વિદ્વાનેમાં ઘણે ભાગે જૈનધર્મ માટે નાસ્તિકતાની એક ઉંડી આશંકા પેસી ગઈ હતી, પરંતુ તે આશંકા હવે લગભગ નાબુદ થઈ છે. આવી જ રીતે પાશ્ચાત્ય વિદ્વાનમાં એવા ઘણા વિદ્વાનો હતા, જે. જૈનધર્મ માટે એવી જ શંકા કિંવા દુરભિપ્રાય ધરાવતા હતા, પરતુ તેઓમાં મોટે ભાગે હવે વિચારેનું પરિવર્તન થઈ ગયું છે. આવા જે જે વિદ્વાનોના અભિપ્રાય બદલાયા છે, તેના વિચારે લગભગ જાહેર થઈ ચૂકયા છે. પરંતુ હમણાં છેલ્લામાં છેલ્લા એક વિદ્વાને પિતાને જે અભિપ્રાય બદલ્યો છે, એ ઘણો અગત્યને અને જૈનધર્મ કે જૈનસાહિત્યને માટે વધારે ગૌરવ ઉત્પન્ન કરનાર છે. - જૈન સાહિત્યમાં રસ લેનારાઓ ડો. હેપ્પીન્સના નામથી ભાગ્યે જ અજાણ્યા હશે. ડે. હોકીન્સ પાશ્ચાત્ય વિદ્વાનોમાંના એક જૂના વિદ્વાન છે. તેઓ લાંબા વખતથી જૈન સાહિત્યને અભ્યાસ કરે છે. આ તેજ ડાકટર હેકીન્સ છે કે જેમણે દૃઢતા પૂર્વક એવો અભિપ્રાય જાહેર કર્યો હતો કે “જૈનેમાં કંઇ પણ સાહિત્ય નથી, અને જેનોને-જૈનધર્મને જીવવાને પણ હક નથી, કારણ કે તેઓ દરેક કાર્યમાં પાપ માને છે. »
ડો. હેપ્પીન્સના આ વિચારે એ બીજા વિદ્વાનેમાં ઘણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com