________________
સમયને આળખા.
પરિણામ આવત કે ? જૈનધર્મ દુનિયાને-પ્રાણીમાત્રના ધમ છે, એમ લોકા જાણત કે ? જૈનધર્મના આટલા અનુમાદા-પ્રશ ંસા અનત કે ? સાહિત્ય એ તા નિર્મળ આરીસા છે, સાહિત્ય એ તે સુધાકુંડ છે. એના લાભ તા જેટલા લે તેટલાને લેવા દેવા ોઇએ; એમાંજ લાભ છે. એમાંજ ઉન્નતિ છે, અને આ તે વળી જૈનસાહિત્ય, વીતરાગની વાણી, ત્યાગીયેાના ઉદ્ગારા ! સંતાના હૃદયના ઉભરા ! એની અસર તે દુનિયાને એરજ થાય, એના ઘુંટડા તા વારંવાર પીવાનું બધાને મન થાય ! એમાં ગભરાવા જેવુ કે સંતાડવા જેવું હાયજ નહિ, એ ખુલ્લા બજારે મૂકવાના માલ કહેવાય, લેનારા લે, લૂંટનારા લૂટે, એમાંજ કાયદો ! એમાં જ તરક્કી ! એમાં જ શાલા !
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com