________________
સમયને આળખા.
( ૬ )
'
:
જૈન ’ શબ્દના વ્યવહાર જૈનધમ, જૈનજાતિ,જૈનશાસન અને જૈનપ્રવચન આદિની સાથે કરવામાં આવે છે, તેમાં ‘ જૈનધર્મ ’ બધી ગયા લેખમાં કહેવામાં આવ્યું. હવે ‘ જૈનજાતિ ' સંબંધી વિચાર કરીએ.
'
જૈનજાતિ.
‘ જૈનધર્મ ને પાળનાર જાતિ તે ‘ જૈનજાતિ' કહેવાય. તેમાં એ.શવાળ, પેરવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ આદિ તમામના સમાવેશ થાય છે. સમય સમય ઉપર આ જાતિયેાનાં બંધારણ જુદી જુદી રીતે ડાયલાં રહે છે. અને તેમાં એક સમયનું બંધારણ બીજા સમયમાં નિંદાસ્પદ ફૈખાવા છતાં તે સમયને માટે તે યેાગ્ય સમજાય છે. સમયને પ્રભાવ જેમ સસારની તમામ વસ્તુ ઉપર પડે છે, તેમ જાતિઓ ઉપર પણ પડે છે અને તે સમયના પ્રભાવને આધીન થઇ જાતીય બંધારણામાં સમય સમય ઉપર ફેરફારા થયા કરે છે. એક રિવાજથી એક સમયમાં કાયદા તા તેજ રિવાજથી બીજા સમયમાં નુકસાન, એમ સંસારનુ ચક્ર ચાલ્યા કરે છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે.
‘ જૈનજાતિ ’ નું અત્યારનું બંધારણ જૈનધર્મને–જનસમાજને હાનિકારક છે કે ફાયદાકારક, એના વિચાર જૈનસમાજની પ્રત્યેક વ્યક્તિએ—ખાસ કરીને જૈન આગેવાને એ કરવા ઘટે છે. જૈનાની જૈનમિ આની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે, એ વાત કાઇથી અજાણી નથી. પ્રતિ દસ વર્ષે લાખ—એ લાખ કે તેથી પણ વધુ સંખ્યાના ઘટાડા થતા રહ્યો છે; એ વાત વસ્તીપત્રના આંકડા સારી
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com