________________
( ૧૨ )
કંઇ શીખશા કે ? કે?
(
>
સમય બદલાયા છે. જગત્ જાગ્રત થયું છે. નિવ્ર ઉડી ગઇ છે. ધમને પ્રચાર, એ જગતના તમામ સમાજોએ કત્ત વ્ય ધર્માં ' સમજી લીધો છે. અને તેમ સમજીને તેનાં સમુચિત સાધા તરફ સૌએ વલણ કર્યું છે. ધર્માંના પ્રચારનું સૌથી પ્રધાન સાધન હવે ‘ સંગઠન ” સ્વીકારાયું છે. જ્યાં સંગઠન નથી, જ્યાં વ્યવસ્થા નથી, જ્યાં બંધારણુ નથી, જ્યાં એક બીજાની સહાનુભૂતિ નથી, જ્યાં પ્રેમ નથી, જ્યાં અભાવ નથી ત્યાં ધર્મના પ્રચારની આશા રાખવી નિક છે. આપસની ોિં, વૈમનસ્ય, દુરાગ્રહ એ ધર્મના પ્રચાર કાર્યમાં બાધક નિવડે છે. જૈન સમાજની વમાનમાં આજ શા છે. શ્વેતામ્બર દિગમ્બરમાં લડાઇ,
૭પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com