________________
સમયને ઓળખે.
ઉપર્યુક્ત નિયમને ભોગવી ચૂકયું છે અને ભગવતું આવ્યું છે. જૈનસાહિત્ય અંધારા પટારાઓમાં ભરી રાખવા માટે એક ખજાનો ગણાતો, તે બહાર આવ્યું. જૈનસાહિત્યના ચેકસ વિના ગ્રંથ તો ચેકસ હદવાળા જ સાધુઓ વાંચે, તે આજ દરેક વાંચવા લાગ્યા. જૈનસાહિત્ય છપાવવામાં ધર્મને નાશ સમજાતે, તે હવે ઢગલાબંધ છપાવવા લાગ્યું. જૈનસાહિત્ય હસ્તલિખિત પ્રતમાં જઈને અક્ષરે આ પાછો કર્યા સિવાય વ્યાખ્યાનેદારા પ્રકાશાતું, તે હવે વગર પિથીએ–વગર પાનાએ કેવળ મુખદ્વારા જ પ્રકાશાવવા લાગ્યું, જૈનસાહિત્યનાં આગમો, અન્ય ધર્મીઓની વાત તે દરકીનાર રહી, શ્રાવકાથી પણ નહિ વાંચી શકાતાં, તે કોણ જૈન કે કોણ અજૈન, કેણ સ્પૃશ્ય કે કણ અસ્પૃશ્ય, કણ હિન્દુ કે કે મુસલમાન, કેણિ પારસી કે કેણ યૂરોપીયન, તમામમાં વંચાવવા લાગ્યાં, જૈનસાહિત્યના ગમે તે વિષયને કોઈ સામાન્ય ગ્રંથ જ કેમ ન હોય, એનું બહુમાન અને આદર થતા, તે હવે એવા સામાન્ય ગ્રંથની વાત તો દૂર રહી, પરંતુ ભગવતી જેવા પરમ પૂજનીય આગમ માંસાહારી લોકોના પગ નીચે કચડાતાં ઉપાશ્રયમાં આવવા લાગ્યાં. જ્યાં સુધી કહેવું ? આગમની–શાસ્ત્રોની અને જ્ઞાન અને જ્ઞાનીમાત્રની આશાતનાઓથી કાંપી ઉઠનારા પોતે એવી આશાતનાઓના કારણભૂત થઈ રહ્યા છે. આ બધે કે પ્રભાવ ? સમયને કે બીજા કોઈનો ? સંસારની પરિવર્તનશીલતાને કે બીજા કેઈને ? આ બધી ઉથલપાથલ–ગડમથલનું પરિણામ શું આવ્યું ? લાભમાં કે નુકશાનમાં એને વિચાર આપણે કરીએ, તે પહેલા જૈનસાહિત્યની સમૃદ્ધતાના સંબધમાંજ હાલ તે કંઈક વિચારીશું.
સાહિત્ય ” શબ્દને વ્યવહાર હું અહિં “ કાવ્યાદિ ” માટે કરવા નથી ઈચ્છત. “સાહિત્ય' શબ્દને બહુ વિશાળ અર્થમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com