________________
( ૧૪ )
જૈન સાહિત્ય.
( ૧ ) સંસારની પરિવત્તનશીલતાના પ્રભાવ અથવા ખીજા શબ્દોમાં
કહીએ તેા સમયના પ્રભાવ સંસારના કયા પદાર્થ કે વિષય ઉપર નથી પડતા ? સંસારની એવી કાષ્ટ જાતિ, દેશ, સમાજ, ધમ અને સાહિત્ય નથી, જેના ઉપર સમયને પ્રભાવ ન પડયે। હાય. સમયની પ્રેરણા પ્રમાણે દરેક વિષયામાં પરિવર્ત્તન થયાજ કરે છે, અથવા એમ કહીએ કે સમય પ્રમાણે પરિવર્ત્તન કરવું જ પડે છે. આ વિષયમાં કઇ પણુ આગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ કામમાં આવી શકતાં. નથી. સમયના પ્રભાવને આધીન વ્હેલાં કે મેડાં સૌને થવુ જ પડે છે, જૈનસાહિત્યની પણ એજ ા છે. જૈનસાહિત્ય પણ કુદરતના
૯૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com