SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) જૈન સાહિત્ય. ( ૧ ) સંસારની પરિવત્તનશીલતાના પ્રભાવ અથવા ખીજા શબ્દોમાં કહીએ તેા સમયના પ્રભાવ સંસારના કયા પદાર્થ કે વિષય ઉપર નથી પડતા ? સંસારની એવી કાષ્ટ જાતિ, દેશ, સમાજ, ધમ અને સાહિત્ય નથી, જેના ઉપર સમયને પ્રભાવ ન પડયે। હાય. સમયની પ્રેરણા પ્રમાણે દરેક વિષયામાં પરિવર્ત્તન થયાજ કરે છે, અથવા એમ કહીએ કે સમય પ્રમાણે પરિવર્ત્તન કરવું જ પડે છે. આ વિષયમાં કઇ પણુ આગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ કામમાં આવી શકતાં. નથી. સમયના પ્રભાવને આધીન વ્હેલાં કે મેડાં સૌને થવુ જ પડે છે, જૈનસાહિત્યની પણ એજ ા છે. જૈનસાહિત્ય પણ કુદરતના ૯૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy