________________
*
કઇ શીખશે. કે ? કે? જૈનધર્મોના પ્રચાર કરવા માટે આપણે શું શું કરવુ એઇએ, એને ખ્યાલ ઉપરના વૃત્તાન્ત ઉપરથી આપના મગજમાં આવશે કે ? હજુ પણ ઉજમણાં અને ઉત્સવામાંજ જૈનધર્મની તી છે, એ માન્યતામાં કંઇ ફરક નહિ પડે ? શું સંકુચિતતાના કૂવામાંથી બહાર નીકળવાનુ હજી પણ મન નહિ થાય ? શું ગૃહસ્થા દ્વારા આડઅરો ચાવી મહત્ત્વ પેાતાનું વધારવું અને નામ ભગવાન મહાવીરનું લેવુ. ' એ કુટિલનીતિને ત્યાગ હજી પણ નહિં થાય ? શું આપસની ઇર્ષ્યા અને વૈમનસ્યા હજી પણ નહિ" મટે કે ? અરે, જેને વેષ ધારણ કરી જૈન ધર્મના બહાના હેઠળ પોતપોતાની દુકાના ચલાવી રહ્યા છે, એ પૂજ્ય પિતા મહાવીર દેવ પ્રત્યે કંઇ પણ કૃતજ્ઞતા બતાવશે! કે ?
મહાત્માઓ ! ભગવાન મહાવીરના નામ માટે તમે શું કર્યું. ? એની વાસ્તવિક ઉદારતાવાળા મ દેશ તમે કેટલા દેશામાં અને કેટલા ધરામાં પહેાંચાડયા ? એના નામની માળા ફેરવનારા લાખા મનુષ્યા તમારી સંકુચિતતાથી ધમને છેાડી રહ્યા છે, પોતાનાં જીવના ખીજાને ત્યાં વેચી રહ્યા છે, એને બચાવવા તમે શું કર્યુ ? જુદા જુદા દેશમાં જૈનધર્મનુ નામ પણ ભૂસાઇ રહ્યું છે, અને કાયમ રાખવા તમે કેટલા પ્રયત્ન કર્યો ? જે જાતિયે સમાજની સંકુચિતતાથી રીબાઇ રહી છે–ધમ છેાડી ચૂકી છે અથવા રહી છે, એને બચાવવા તમે કંઇ ધ્યાન ભકતાની હામાં હા મેળવી ? પૂજ્યવરા, લગાર ઉપર ધ્યાન આપે. બીજાએ પેાતપાતાના ધર્મના સાધના દ્વારા કરી રહ્યા છે, એ જરા તપાસા. દૃષ્ટિ ઉધાડા. ક્રાઇ વખત એકાન્તમાં એસી આત્મદેવને પૂછે તો ખરા કે તમે ભગવાન મહાવીરના ધના પ્રચાર કરી રહ્યા છે કે તમે પોતે પાતાને
6
૨૧
છેડવાની તૈયારી કરી આપ્યું` કે તમારા
પરમાત્માના શાસન
પ્રચાર કયાં કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com