________________
સમયને ઓળખો.
છાત્રો અને બાળાઓની ઉપસ્થિતિ પણ જંગી હતી. જેવાં કેકાંગડી ગુરૂકુળ, વૃંદાવન ગુરૂકુળ, મવાના ગુરૂકુળ, ઈદ્રપ્રસ્થ ગુરૂકુળ, જાલંધર કન્યા મહાવિદ્યાલય, ડી. એ. વી. કેલેજ લાહોર, ડી. એ. વી. કેલેજ કાનપુર, રામજશ કોલેજ દેહલી, વડેદરા વ્યાયામશાળા, અને અજમેર વ્યાયામશાળા વિગેરે વિગેરે.
જુદી જુદી સભાઓમાં જે જે ભાષણકર્તાઓએ ભાષણે કયાં, તેઓમાં શ્રીયુત દીવાનચંદ્રજી પ્રીન્સીપલ ડી. એ. વી. કેલેજ કાનપુર, ભાઈ પરમાનંદ સ્વામી સત્યાનંદજી, નારાયણ સ્વામી, લાલા હંસરાજજી, સ્વામી શ્રદ્ધાનંદજી, શ્રીયુત કૃષ્ણજી એડિટર “ પ્રકાશ અને શ્રીયુત રામપ્રસાદજી એડીટર ‘વંદેમાતરમ” એ વિગેરેનાં વ્યાખ્યાને અતિમહત્ત્વનાં રેચક અને આકર્ષક હતાં.
યદ્યપિ આ પ્રસંગે જુદાં જુદાં કાર્યો માટે જુદા જુદા પંડામાં-સભાઓમાં છૂટક છૂટક અનેક ફડે થયાં; પરતુ સર્વ સાધારણ રીતે ખાસ એક ફંડ થયું, તે વધારે ધ્યાન ખેંચનારૂં છે.
અને તે એ કે-હિંદુસ્થાનથી બહાર જુદા જુદા દેશોમાં આર્યસમા.જને પ્રચાર કરવા એક ફંડ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ દેઢથી બે લાખનું ફંડ થયાનું જણાય છે. કદાચ વધારે પણ. થયું હોય.
સ્વામી દયાનંદ સરસ્વતી શતાબ્દિ સંબંધી ઉપયુંકત હકીક્ત પૂરી પાડવા બદલ શ્રીમાન પંડિત રામનાથજી શર્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરી હવે આ પ્રસંગે હુ જૈન સમાજનું પુનઃ ધ્યાન ખેંચવા ઈચ્છું છું.
જેને અને ખાસ કરીને જૈન મુનિવરે, દયાનંદ શતાબ્દિના ઉપર્યુક્ત હેવાલ ઉપરથી કંઇ શીખશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com